________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩૬ )
જે વસ્તુ આપુ છુ તે ત્હારા પતિને તું ભાજનની અંદર ખવરાવી દેજે. જેથી ત્હારૂં કાર્ય સિદ્ધ થશે, એમ કહી તે ધૂતે યશેામતીના હાથમાં કઇક આષધ આપીને પેાતાના રસ્તે ચાલતા થયા. માદ યશેામતી એ ધૂતે આપેલું ચૂર્ણ પાતાના સ્વાધીન રાખ્યું. જ્યારે ક્ષયદ્ભિવસ–શ્રાદ્ધતિથિ આવી ત્યારે દુધપાક ખનાબ્યા, તેની અંદર ચૂર્ણ નાખી પેાતાના સ્વામીને જમાડ્યો. અને તે પરમાન્ન જમવાથી તરતજ તે શંખ શ્રેષ્ઠી મળદ થઇ ગ્યા. યશેામતી પણુ જન્માંતર પામેલાની માફક તેને જોઇ બહુ ચિકત થઇ ગઇ અને વિચાર કરવા લાગી કે નાથેલા બળદની માફક મ્હારાપતિને મ્હેં વશ કરવાનું કહ્યું હતું પણ તે છે ખરેખર હેને ખળદ કરી મૂક્યા. તે કપટી પિશાચની માફક વાકૂ છળથી ઠગાઇ કરી વિશ્વાસમાંને વિશ્વાસમાં મ્હને છેતરી ગયે, અરે હવે શું કરવું ? મ્હારી ઇચ્છાતા પતિને વશ કરવાની હતી છતાં હું પતિને પણ ગુમાવી બેઠી, લાભ મેળવવાના લાભથી મૂળ ધન પણ ચાલ્યુ ગયું “ તે કહેવત સત્ય થયુ, ” જે વિચાર કર્યા વિના સરલ સ્વભાવથી કામ કરે છે તે મનુષ્ય મ્હારી માફ્ક પશ્ચાત્તાપરૂપી અગ્નિથી હુંમેશાં ખળી મરે છે.” તે વાત તેની શાકયને જાણવામાં આવી તેથી તેણીએ યશેામતીને કહ્યું, રે દુષ્ટે ? આ વ્હે' શું કર્યું ? જેથી મ્હારા પ્રાણપ્રિય પતિને હે બળદ કરી નાખ્યા. રે દુ છે ? હું જે કામ કર્યું તે કાઇપિશાચી અથવા કોઇ ભૂતડી પણ કોઇ સમયે ન કરી શકે. પ્રથમ સમયમાં પણ સ્ત્રીએ કામણુ ટ્રુમણુ વિગેરે વશીકરણ ક્રિયા કરતી હતી પણ હારી માફક કાઇએ પેાતાના પતિને પેઠીએ બનાવ્યા નહાતા. વળી કાઇ અન્ય માણસની પણ આવી વિડંબના કરવાથી મહાપાપ થાય છે તે જેનું સર્વસ્વ ભાગવવામાં આવે છે તે પેાતાના પતિનુ તે કહેવું જ શું ? એ પ્રમાણે પેાતાની શેકયે ધિક્કારેલી યશેામતી
For Private And Personal Use Only