________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
ન
ની માફક પેાતાને સ્વાધીન કર્યા. નવીન સ્ત્રી ઉપર બહુ રાગી થયેલ તે શ ંખ જીની સ્ત્રીને દૃષ્ટિથી પણુ દેખતા ન હેાતા. અથવા સર્વ લેાકેાના એવા સ્વભાવજ હાય છે કે “ નવીન નવીન વસ્તુ પ્રિય લાગે છે.” હવે યશેામતી પેાતાના પતિના અપમાનને લીધે બહુ દુ:ખ પામવા લાગી, તેમજ તેની સપત્ની-શાક તરફથી તેની ઉપર તિરસ્કારની વૃષ્ટિ થવા લાગી. દાવાનળથી મળેલાની માફ્ક યશામતી હૃદયમાં અતિશય મળવા લાગી. જેથી તે વિચારવા લાગી. वरं गेहत्यागो वरमुरुविरागो भवसुखे, वरं क्ष्वेडग्रासो वरमभिनिवासो वनभुवि । वरं कंठे पाशो वरमखिलनाशो मृगदृशां,
નતુ પ્રેયાન દટ: થમષિ સપત્નીવાળતઃ ’॥ ? |
“ ઘરના ત્યાગ કરવા, સંસારસુખના સર્વથા ત્યાગ કરવા, વિષ ભક્ષણ કરવું', જંગલમાં નિવાસ કરવા, કંઠમાં પાશ નાખી પ્રાણત્યાગ કરવા અને સર્વ સ્ત્રીએના સર્વથા નાશ થવા એ સારૂ પણ શાયને વશ થયેલ પતિના તાબે રહી તેનું નિરીક્ષણ કરવું શ્રેષ્ઠ નથી.” એમ જાણી બહુ દુ:ખી થયેલી યશેામતી પેાતાના પતિને વશ કરવા માટે અન્ન વસ્ત્રાદિકથી કલાઓમાં પ્રવીણ એવા ઘણા લેાકેાને સ ંતુષ્ટ કરી પૂછવા લાગી કે ભાઇએ ? તમે વશી કરણની વિદ્યા જાણું! છે ? એમ પુછતાં પુછતાં તેના ત્યાં ગોડદેશમાંથી કોઇ એક કલાવાન હાંશિયાર પુરૂષ આવ્યા. વળી તે વશીકરણ વિદ્યામાં બહુ પ્રવીણ હતા, તે વાત યશેામતીના જાણવામાં આવી તેથી તેણીએ બહુ તેની સેવા કરી. પછી યશે.મતીએ પેાતાના વિચાર તેને જણાવ્યેા અને વિશેષમાં કહ્યું કે, બુદ્ધિમન ? નાથેલા બળદની માફક મ્હારા પતિ મ્હારે વશ થાય તેવા ઉપાય મ્હને તુ બતાવ. ધૃત્ત ખેલ્યા, ખાઇ ! હું હૅને
For Private And Personal Use Only