________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
(RE)
ધજીજ્ઞાસા.
વિદ્વાનોને મેલાવ્યા અને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. પછી સર્વ દનકારા એક બીજાના દનની નિંદા કરવા લાગ્યા અને પાત પેાતાના મતને અનુસારે પેાતાના ધર્મની પ્રશ'સા કરવા લાગ્યા. તાતાના ધર્મને સ્થાપન કરનાર દર્શનવાદિએનાં વચન સાંભળી રાજા બહુ સંદેહમાં પડ! ગયા, કયા ધર્મ સત્ય અને ક્યા અસત્ય એ સંશય દૂર કરવા માટે નૃપતિએ હેમચંદ્રસૂરિને પૂછ્યું, પ્રભા ? સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા ધમને જાણવાવાળા આપ છે અને આપને કોઈપર દ્વેષપણુ નથી, માટે યથાસ્થિત ધનુ સ્વરૂપ હુને જણાવેા. જેથી હું તેનું આરાધન કરી કૃતાર્થ થાઉં, કારણ કે ધર્મ વિનાના મનુષ્યજન્મરૂપી વૃક્ષ વાંઝીએ કહેલા છે. આપ સરખા ગુરૂ મહારાજ વિદ્યમાન છતાં પણ ધર્મના સંશય રહેતા તે ચિંતામણિરત્ન પાસમાં.રાખેલા માણસને વીંટાઇ વળેલા દારિજ્ઞની માફક અતિ આશ્ચય ગણાય. ખાદ ચારે વિદ્યાએના પારગામી આચાર્ય મહારાજ પુરાણેાક્ત એક કથા રાજાની આગળ કહેવા લાગ્યા. જેના શ્રવણ માત્રથી સત્યધર્મનું સ્વરૂપ સમજાય. તદ્યથા શંખપુર નામે એક પ્રાચીન નગર હતુ, જેના વૈભવના તે પારજ ન હેાતા, લંકા નગરીની મા જે નગરી અનેક પુણ્યજનભાગ્યશાળી જનાથી ભરપુર હતી. તેમાં શ ંખની માફક નિર્મલ આશયવાળા અને સત્યવાદી શ`ખનામે શ્રેણી હતા, આશ્ચર્ય માત્ર
એટલુ જ હતું કે તેનું હૃદય બહુ સરલ હતુ. યોામતી નામે તેની સ્ત્રી હતી, વળી તે પ્રેમરસનું એક પાત્ર હતી અને ઉલ્લાસ માન લાવણ્યરૂપી રસ વડે કામરૂપી વૃક્ષને હ ંમેશાં સિ ંચતી હતી. પેાતાના સ્વામીની સેવામાં તત્પર રહેતો હતી છતાં પણ કાઈક દોષને લીધે વિરક્ત થયેલા તેના પતિએ તેના ત્યાગ કર્યો અને ઉત્તમ રૂપવાળી ખીજી સ્ત્રીને તે પરણ્યા. ખાદ તે નવીન સ્ત્રીએ કામણુ કરી પેાતાના પતિ બહુચતુર હતા છતાં પણ તેને દાસ
For Private And Personal Use Only