________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 28 )
શ્રીકુમારપાળચરિત્ર.
માનુ છું. હવે તે ધન કયા કયા સ્થાનમાં મ્હારે વાપરવુ ? સર્વથા લાભના ત્યાગી એવા જ્ઞાની ગુરૂ ખેલ્યા, હૈ મહેશ્ય ! આવી ઉત્તમ પ્રકારની ત્હારી ભક્તિ હાય તેા વિમાન સમાન અને ભગવાનનું એક મંદિર તું ખંધાવ, તે સાંભળી શ્રેણીને સાષ થયા. પછી તેણે ઉત્તમ પ્રકારનુ સર્વોત્તમ ચૈત્ય બંધાવ્યુ અને દેવચ દ્રસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરીને વીર ભગવાનની મૂર્ત્તિ પદ્યરાવી. સર્વ નગરના લાફા તેવુ' અદ્દભુત ચરિત્ર સાંભળી પોતાના મનમાં અતિશય ચમત્કાર પામ્યા અને માગધ ચારણની માફક સામચંદ્રસુનિની બહુસ્તુતિ કરવા લાગ્યા કે શ્રી સેામચંદ્રમુનિ આ લેાકમાં ચિરકાલ સુધી આનંદ પામેા, માલ્યાવસ્થામાં પણ જેના દ્રષ્ટિપાતથીજ સિદ્ધરસના સ્પર્શથી લેાહરાશિની માફક અંગારાના રાશિ સુવણૅ થઈ ગયા. હવે તે નગરમાંથી દેવચંદ્રસૂરિએ પેાતાના પરિવાર સહિત વિહાર કર્યાં, પવિત્ર ચરણરજવડે પૃથ્વી પીઠને પવિત્ર કરતા તેઓ અણહિલ્લપત્તન-પાટનગરમાં આવ્યા. ત્યાં ચંદ્ર ને કુમુદની માફ્ક સામચંદ્રમુનિના મિત્ર દેવેદ્રસૂરિ રહે છે, આશ્ચર્ય માત્ર એ છે કે તેમાં જડત્વ નથી.
કે માળફ
ત્યારબાદ કાઈક સમયે તે ખને જણે ગડદેશના રહીશ એક માણસના મુખથી સાંભળ્યુ કે જળના સમુદ્ર જેમ લાભ્યાસ. સર્વ કલાઓના ખજાના ગોડદેશ છે. પછી તેઓએ વિચાર કર્યા કે આપણે બન્નેએ ગડદેશમાં જઇને કોઇપણ આશ્ચર્ય કારક કલાભ્યાસ કરવા. કારણ પણ કલાના ચેાગથી મ્હાટા માણસામાં પણ માન મેળવે છે. આ આમતના દ્રષ્ટાંતમાં શ ંકરના મસ્તકે રહેલા ચંદ્ર સ્પષ્ટ છે. વળી દ્રવ્ય અચેતન છે છતાં પણ તે કલાંતર-બ્યાજ વૃદ્ધિથી દિવસે દિવસે વધે છે તેા સચેતન કલાના આશ્રયથી કેમ ન વધી શકે ? એમ નક્કી કરી તે અને મુનિએ પોતપોતાના ગુરૂઓની બહુ
For Private And Personal Use Only