________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
શ્રીકુમારપાળચરિત્ર,
ને
માટે હું' આપ્યું ? વેપાર વિગેરેમાં રહેલી બહારની લક્ષ્મીના સંહાર કરવાથી ત્હારા હૃદયમાં સ ંતેષ ન થયા ! જેથી ભોંયમાં દાટેલા ગુપ્ત ભંડાર પણ ન્હેં ખાલી કરી નાખ્યા. બહારનું ધન કદાચિત્ ચાલ્યુ' જશે તે પણ અંદરનુ ધન મ્હારે ઉપયેાગી થશે એવી બુદ્ધિથી મ્હે આ કામ કર્યું હતુ, તે પણ રચના સ્હે વૃથા કરી.” રે દેવ જ્યાં સુધી મનારથરૂપી રથના વિશાલ અને ગહન માર્ગમાં તું પ્રતિકૂલ નથી થતા ત્યાં સુધી મનુષ્યેાની બુદ્ધિ સ્ફુરે છે, શાસ્ત્રના સિદ્ધાન્તા યાદ આવે છે, પરાક્રમ ઉડ્ડાસ પામે છે અને ઉચ્ચ પ્રકારના મહિમા પ્રાપ્ત થાય છે.” અથવા એવા હારા સ્વભાવ છે કે ધનવાન પુરૂષ ભિક્ષુકની માફક નિન બને છે અને નિર્ધન હેાય તે ચક્રવર્તીની માફક લક્ષ્મીવાન થાય છે. એમ વિલાપ કરી ધૈર્યથી પેાતાનું હૃદય હૃઢ રાખી તેણે તે કાલસાએ બહાર કઢાવીને મહાર ઘરના એક ખુણામાં ઢગલા કરાવ્યા. ત્યાર બાદ ધનદ શ્રેણી મહાજનમાં શરમાવા લાગ્યા અને અહુ કષ્ટથી દુ:ખાવસ્થાના દિવસેાને નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસ સામચંદ્ર મુનિ સહિત વીરચંદ્ર ગણી આપત્તિને ભાંગવા માટે જેમ ક્રતા ફરતા ભિક્ષા લેવા માટે તે શેઠના ઘરમાં ગયા. તે સમયે નિનામાં અગ્રેસર તે ધનદ શ્રેષ્ઠી પેાતાના પિરવાર સાથે બહુ કષ્ટથી મળેલી રાખ દૂધની માફ્ક પીતા હતા. ધીમે ધીમે પાછળ ઉભા રહેલા સામચંદ્ર મુનિએ ચારે બાજુએ તેનું ઘર અને તે રૂક્ષ ભાજન જોઇ વીરચંદ્રને કહ્યું, આ શેઠ બહુ ધનાઢ્ય છે છતાં પણ નિધનની માફક રામનુ ભાજન કેમ કરે છે ? રાજાની માફક ઉત્તમ પ્રકારની રસાઇ શા માટે જમતા નથી ! તે સાંભળી ગણિએ કહ્યું, તું મ્હાટા શેઠીઆ આના ઘેરથી મિષ્ટાન્ન લાવી ભાજન કરે છે તેથી નિ નેાની સ્થિતિ કેવી હાય છે તે તું ખરેખર જાણતા નથી. હે મુને ? કદાચિત્
For Private And Personal Use Only