________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૧૫) રના સમૂહને નિવૃત્ત કરતા ભવ્યાત્મરૂપ કમળને વિકાસ આપતા સૂર્યની માફક દીપવા લાગ્યા. તે સૂરદ્ર પોતે જ્ઞાનના અતિશયથી પિતાનું મરણ જાણું ત્રદશ ઉપવાસ કરી શ્રી રૈવતકાચલ ગિરિ ઉપર સ્વર્ગવાસ પામ્યા. તેમની પાટે વિશાળ બુદ્ધિમાન પ્રધુન્નસૂરિ થયા. જેમણે પોતાના સમાન નામના રેષથી જેમ પ્રદ્ય-કામને જીત્યા હતા. ત્યારબાદ તેમના ગણની શોભાને ધારણ કરનાર શ્રી ગુણસેનસૂરિ થયા, જેમણે ગુણરૂપી સેનાવડે નાયક બની વિશ્વને પરાજય કર્યો હતો. તેમના સ્થાનમાં વિશુદ્ધ એવા આત્મિક ગુણેથી વિરાજમાન અને ગર્વહીન શ્રી દેવચંદ્ર નામે સૂરિ થયા, જેમના ગુણુવર્ણનથી દેવતાઓ પણ શાંત થતા નથી. જેમણે રચેલા સ્થાનાંગવૃત્તિ, શ્રી શાંતિનાથચરિત્ર આદિ અનેક ગ્રંથો મૂર્તિમાન જ્ઞાનાંશ જેમ પ્રખ્યાતિ ધરાવે છે. તે સૂરીશ્વર વિહાર કરતા પિતે મૂર્તિમાન્ ધર્મ જેમ ગુર્જરદેશમાં રહેલા ધંધુકા નામે સુપ્રસિદ્ધ નગરમાં ગયા. તે નગરમાં રહેલા સમસ્ત સંઘના લેક સૂરીશ્વરના દર્શનથી સૂર્યના પ્રકાશથી કમલેની માફક પ્રફુલ્લ થયા તે ચગ્ય છે. તેજ નગરમાં મઢ જ્ઞાતિમાં પ્રદીપ સમાન મેરૂ ગિરિની
માફક ગાંભિર્યાદિગુણે વડે અતિ પ્રઢ, શ્રેષ્ઠ હેમચંદ્રજન્મ. બુદ્ધિથી વિરાજમાન અને ધર્મકાર્યમાં અને
ચાચિગ નામે શ્રેષ્ઠી-શેઠ હસે, અમારા વૈરી એવા દયાદાક્ષિણ્યાદિગુણેમાં આ શેઠ હંમેશાં આસક્ત રહે છે એમ જાણું કોપાયમાન થયેલા હોય તેમ દુર્ગણે કેઈપણ સમયે જેને સ્પર્શ કરતા નહોતા. દરેક ભાગ્યના ચિન્હાથી વિભૂષિત મૂર્તિમાન લક્ષમી સમાન પાહિની નામે તે શ્રેણીની સ્ત્રી હતી. વળી તે સ્ત્રી કામને હરણ કરવામાં ખીલા સમાન શીલવતની ક્રીડાને જ પ્રસંન કરતી હતી, એક દિવસ તે પાહિની સુખનિદ્રામાં સુતી હતી તેવામાં તેણીને સ્વાવસ્થામાં ઉત્તમ એક ચિંતામણિ પ્રાપ્ત
For Private And Personal Use Only