________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૧૩ )
અહુ દુ:ખને લીધે લુટાએલાની માફક અનહદ શેાક કરવા લાગ્યા. હે ભવ્યાત્મા એન્ટિમ તે મૂઢ બ્રાહ્મણે સમુદ્રમાં ચિ'તામણિ ગમાન્ચે તેમ ધર્મ વિનાના મનુષ્ય ખરેખર માનવભવ વૃથા ગમાવે છે. માટે હું યશેાભદ્ર ? સર્વ સંપત્તિઓના સાધનભૂત આ માનવભવ પામી પેાતાના કલ્યાણુ માટે સારી રીતે તું સુકૃત સંપાદન કર.
એ પ્રમાણે ગુરૂમહારાજના ઉપદેશથી સુગંધથી જેમ તેનું હૃદય સુવાસિત થયું. જેથી તે તત્વની માફક ધર્મને યોાલક રાજા. માનવા લાગ્યા. પાતાનુંહિત કયા માણસ નમાને! અર્થાત્ સર્વાંને સ્વહિત તા પ્રિયજ હાય. ગુરૂ મહારાજના વિહાર કર્યો બાદ પણ નિર્ધન માણસ નિધાનને જેમ ગુરૂમહારાજે કહેલા ધર્મ ને તે યશાભદ્ર સારી રીતે પાલતા હતા. અન્યદા યશેાભદ્ર મયૂરના ટાકારથી મનેાહર વર્ષા ઋતુના પ્રારંભમાં પેાતાનાં ક્ષેત્ર જોવા માટેઘેરથી નીકળ્યે. ક્ષેત્રામાં જઈ તે તપાસ કરવા લાગ્યું, તેવામાં ત્યાં પેાતાના ચાકરી ઘાસ વિગેરેનાં મુળી ખાળતા હતા, તેની દર મળી ગયેલી એક ગર્ભવતી પિણી તેના જોવામાં આવી. તેથી તે બહુ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને તેના મનમાં આવ્યુ કે જે મનુષ્યા આવાં ક્ષેત્રાનાં નિષિદ્ધ કામ કરાવે છે તેએ ધિક્કારને પાત્ર છે. કારણ કે જેની અંદર આવા પંચેન્દ્રિય પ્રાણીઓને વધ થાય છે. એ બહુ ખેદની વાત છે. એક જીવના વધ કરવાથી પણ પ્રાણીઓની કાઇપણ સમયે મુકિત થતી નથી તેા અનેક જીવાના વધુ થયે છતે અરેરે હવે મ્હારી શી ગતિ થશે ? મનુષ્યા પેાતાના કુટુંબના પાષણ માટે આરંભ સમારભ કરે છે પર ંતુ તજજન્ય દોષથી તે કર્તા એકલેા નરકાવાસમાં અહુ હેરાન થાય છે. મ્હારા સરખા અતિશય પાપ કરનારા પ્રાણીઓની વધારે સંખ્યા આ દુનીયામાં ન હેાય તે। આ સમગ્ર નરક સ્થાનેા ભરાયેલાં કયાંથી રહે ? જીનેદ્ર ભગવાનના સિદ્ધાન્તમાં નરકસ્થાન સાતજ કહેલાં
For Private And Personal Use Only