________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૯ )
સ્થધર્મ, જ્યાં ન્યાય ન મળતા હોય ત્યાં સ્વામિપણ્ અને શીલથી ભ્રષ્ટ થયેલામાં ચારિત્ર ધમ કેવી રીતે સ ંગત થાય ? આ દુનિયામાં આંધળા, બેખડા–મુ ંગા, પંગુલીંગડા અને હું । માણસ કઈંક સારા ગણાય છે, પરંતુ સમગ્ર વિપત્તિએ જેને વીંટાઇ વળી હોય તેવા દરિદ્રી માણુસ સર્વ પ્રકારે નિર્દનીય છે. ગૃહસ્થધર્મમાં જોડાયેલા પુરૂષ ધનાઢ્ય હાય તાજ લેાકમાં પૂજાય છે અને મુનિજન તે દ્રવ્યને ત્યાગ કરવાથી જ પૂજ્ય અને છે. આ મને જણ વિપરીતપણાને પ્રાપ્ત થાય તેા તે એકેની શેાભા ગણાય નહી. માટે હે સ્વામિન્ ! આપ કટિબદ્ધ થઇ ઉદ્યમ કરે, અને પુષ્કળ ધનસંપત્તિ મેળવા, કારણ કે ઉદ્યમ કરવાથી મનુષ્યાનું દરિદ્રપણ દૂર થાય છે એ લૈાકિક વાણી સત્ય છે. તે પ્રમાણે પેાતાની સ્ત્રીનુ વચન સાંભળી વિષ્ણુશર્માં વિચાર કરવા લાગ્યા, અરે આ દુનીયામાં મારા સરખા દુર્ભાગી કાઇક જ હશે, કારણ કે જન્મકાળથી જ હું દરિદ્રતાને વશ થયેલા જી. વળી અન્ય લેાકેામાં કાઇક વખત નિ નતા અને કેાઇક સમયે સધનતા દેખવામાં આવે છે અને મ્હારે તે હમ્મેશાં નિર્ધનતા જ રહેલી છે, હવે નિરાશ થયેલા હું કયે માગે જાઉં અને મારે શે। ઉપાય કરવા. વળી આ જગમાં નિર્ધનતા સમાન બીજો કાઇ પ્રખલ દોષ નથી.
गुणा यान्ति ध्वंसं नयविनयदाक्ष्यार्जवमुखाः,
न मान्यत्वं लोके प्रसरति न कीर्त्तिर्विलसति । कुटुंबं पार्थक्यं प्रथयति विरज्यन्ति तनयाः,
न कान्ताऽपि स्नेहं कलयति घिगेतामधनताम् ॥ १ ॥
“ જેને લીધે નીતિ, વિનય, ન્રુક્ષતા, અને નમ્રતા, વિગેરે ગુણ્ણા નાશ પામે છે, લેાકમાં માન્યતા નષ્ટ થાય છે, કીર્ત્તિના લાપ થાય છે, કુટુંબીજના સંગ કરતા નથી, પુત્રા વિરક્તપણે
For Private And Personal Use Only