________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩ )
દીપાવનારા શ્રેણિક નૃપતિ વિગેરે ઘણાયે શ્રાવકા ક નિર્દે શ. થઇ ગયા, તે પ્રભાવિક શ્રાવકામાં, અમારી પ્રવોવવાવડે વસ્તુતઃ કુમારપાલ રાજા સર્વ નક્ષત્રામાં તેજવડે ચંદ્રનીમાફક મુખ્ય છે. માટે તેમના ગુણગ્રામના સાન્હ રૂપ સંપત્તિવડે પ્રેરાયેલા હું પાતે શુદ્ધ થવાની ઇચ્છાવડે એમનુ કઈક–સ ક્ષેપથી ચરિત્ર લખું છું.
ક્ષુદ્રબુદ્ધિમાન ચરિત્રકર્તા હું કયાં ? અને આ રાજર્ષિનું પવિત્રચરિત્ર ક્યાં ? તેમ છતાં હું જે પ્રવૃતિ કરૂ છું તે અહંકાર પરિહાર. આંગળીઓથી આકાશની સીમા માપવાની ઇચ્છા ખરાખર છે. અથવા આ ચિંતા કરવાની કઇ જરૂર નથી, કારણ કે ગુરૂકૃપાથી તેમનું ચરિત્ર રચવામાં હું શક્તિમાન્ થઇશ, ચંદ્રના ઉત્સંગ-ખાળામાં રહેલા મૃગલા થ્રુ આકાશમાં નથી ખેલતા ?
શ્રીકુમારપાલરાજા ચાલુકય વંશમાં ચૂડામણિ સમાન હતા. તેથી ઇતિહાસની પરંપરા પ્રમાણે તેમની વિશાળ ઉત્પત્તિ પ્રથમ વિસ્તારવામાં આવે છે.
પ્રથમ કૃષ્ણની માફ્ક સર્વ જગા ઉદ્ધાર કરવામાં ધુર ંધર અને સુપ્રસિદ્ધ ક્ષત્રિયવંશમાં ઉત્તમ ચુલુક્ય વંશવર્જુન નામે રાજા હતા. ધૈર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, આદાય અને શાર્યાદિ અનેક ગુણ્ણા જગતમાં પરિભ્રમણ કરવાથી થાકી ગયા હોયને શુ ? તેમ જે રાજાને વિષે અવિશ્રાંતપણે સ્થિરતા પામ્યા હતા. વળી રણસંગ્રામમાં નિપુણ્ બુદ્ધિવાળા જે ચુલુક્યરાજાએ પ્રાણીઓને ભયંકર ત્રાસ આપવામાં દૈત્ય સરખા શત્રુઓના સમૂહેાને તીક્ષ્ણ ખવડે નિર્મૂલ કરી ભૂમંડલને નિર્ભય બનાવી મધુપદ્મ નામે નગરમાં સ્વર્ગ ભુવનને ઉપહાસ કરનારી છે લક્ષ્મી જેની એવું રાજ્ય સ્થાપન કર્યું હતું.
For Private And Personal Use Only