________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ઞપ્રાન્ત-ભવભ્રમણરહિત ( આકાશના પ્રાંત ભાગમાં) સ્થિતિ નિવાસ વડે શેાલતા, નિર ંતર જ્ઞૌમુત–પૃથ્વીને વિષે આનંદ ( કમલસમૂહ ) ને વિસ્તારતા, મૃગના લાંછનથી સુÀાભિત શ્રી શાંતિનાથ ભગવાન ચંદ્રનીપેઠે અજ્ઞાનરૂપ અંધકારના સમૂહુને દૂર કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામ કાન્તિથી વિરાજમાન એવા પણુ જે ભગવાન્ ધ્યાન કરાયા છતા ઉત્તમ લક્ષ્મીને પુષ્ટ કરે છે, આશ્ચયના અદ્વિતીયનિધિરૂપ તે શ્રીમાન નેમિનાથ ભગવાન તમારી સમૃદ્ધિ માટે થાઓ.
હૃદયમાંથી ઉભરાતું હાય તેમ જેમના મસ્તક ઉપર સ્ફુરણાયમાન ફીંદ્રની ામાં રહેલા મણિના મિષથી ઉત્કૃષ્ટ તેજ શાલે છે તે શ્રી પાર્શ્વનાથ ભગવાન્ તમ્હારી ઉત્તમ લક્ષ્મીને પ્રગટ કરે.
જે ભગવાનના જ્ઞાનરૂપી સૂર્ય અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવાથી સજ્જનાને શ્રેષ્ઠ માર્ગ બતાવનાર થયા તે શ્રી વીરભગવાન્ કલ્યાણુના વિસ્તારક થાએ.
જેમના તપવડે સર્વલબ્ધિઓ દાસીઓની માફક સ્વાધીન થઇ હતી, તે ગણધરામાં મુખ્ય એવા શ્રી ગાતમભગવાન મારી ઉપર તુષ્ટ થાઓ.
ધ્યાનીજનાના સર્વ મનેારથ સિદ્ધ થવાથી કલિયુગને લીધે ભય પામેલી કામધેનુ જેના નામમાં લીન થઇ હાયને થ્રુ ? તે શ્રી કૃષ્ણમુનિ મ્હારા હુ ને માટે થાએ.
સર્વ કવિઓએ કરી છે ઉપાસના જેની, સજનાના તાપને હરણ કરનારી અને કમલાસન વડે શેલતી એવી સરસ્વતી દેવી મને પવિત્ર કરે.
ક્ષાયિક સમ્યકૃત્વને પ્રાપ્ત થયેલા, પ્રભાવશાલી અને શાસનને
For Private And Personal Use Only