________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
com
গীয়ঞ্জঘনাঘালয়ঃ शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाऽध्यात्मज्ञानदिवाकरपरमपूज्यसद्गुरुश्रीमद्बुद्धिसागरसूरीश्वरपादपद्मभ्योनमः ॥ तपोगच्छचूडामणिश्रीमद्कृष्णर्षीय श्रीजयसिंहमूरिप्रणीतंश्रीकुमारपालचरित्रम्.
અનુવાદક–પ્રસિદ્ધવક્તા જેનાચાર્ય શ્રીમદ્દ અછતસાગરસૂરિ.
श्रीवीरः सुखदोऽस्तु सर्वनगतां वीरप्रभुं संस्तुवे, __वीरेणाऽभिहतो मनोभवरिपुर्वीराय तस्मै नमः । वीरात्कर्महतिः कृतिर्विजयते वीरस्य तीर्थेशितु
वीरे भक्तिरजस्लमस्तु विमला वीर प्रभो ? पाहि माम् ॥१॥ કમલને વિષે હંસીની માફક જેને વિષે શિવલક્ષમી કીડા
કરે છે, તે ચિદાકાર આનંદના એક કંદરૂપ મંગલાચરણ.
* પરમાત્માને નમસ્કાર. જે પરમાત્માએ મુકિત અને મોક્ષના ઉપદેશથી સજજનોને બન્ને પ્રકારનું પણ સુખ બતાવ્યું છે તે શ્રીમાન્ નાભિરાજાના પુત્ર આદિનાથ ભગવાન સર્વ જગતનું રક્ષણ કરે.
For Private And Personal Use Only