________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં જાણીતી છે. શેઠ હેમચંદ માણેકચંદના પુત્ર રત્ન શેઠ મોહનલાલ હેમચંદનું નામ ધાર્મિક ભાવનાઓ માટે એટલું જ મશહૂર છે, એમને જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ અને કુટુંબ પ્રત્યેને સ્નેહ સમગ્ર જૈન સમાજમાં આદર્શ રૂપ છે. શેઠ મેહનલાલને શ્રી, મણીભાઈ, શ્રી. ભોળાભાઈ, શ્રી. ચીમનભાઈ, શ્રી. કસ્તુરભાઇ, શ્રી કલ્યાણભાઈ, શ્રી લાલભાઇ, શ્રી રમણિકભાઇ અને શ્રી રસિકભાઈ, એ આઠ પુત્રરત્નો પૂર્વ પૂણ્યના વેગે પ્રાપ્ત થયા, આજે શેઠ મેહનલાલનું બહાળું કુટુંબ જૈનધમ ના પસાયે દેવતાઈ સુખ અનુભવી રહ્યું છે. સંવત ૧૯૬૩ની સાલમાં ફ્રાન્સમાંથી એક મોટી કંપની મેતીને વેપાર ખેડવા અર્થે હિંદમાં આવી ત્યારથી આ ધર્મભાવનાશાળી પવિત્ર કુટુંબ એ કંપની સાથે મોતીના વેપારમાં ભાગીદારીથી જોડાયું છે. આજે આ કંપની મુંબઈમાં બેરીબંદર સામે આવેલા ટાઈમ્સ બીડીંગમાં પિતાનું મોતીના વેપાર સંબંધી કામકાજ કરે છે. હમણું હિંદમાં મોતીને જે માટો જથ્થો આવે છે તેને અરધે અરબ ભાગ તો આ કંપનીના હાથમાંથી પસાર થાય છે. મોતી વિધવા અને પરોવવાના કામમાં આ કંપનીએ આશરે બસેં કારીગરે રેકેલા છે. આ કંપની મોતી ઉપરાંત હીરા અને પન્નાનો ધંધે ઘણું હેટા પાયા ઉપર ખેડે છે, અને દર વરસે લાખોને નફો મેળવે છે. આવા ભાગ્યશાળી અને પુણ્યવંતા પવિત્ર કુટુંબમાં શેઠ મેહનલાલ હેમચંદના પુત્રરત્ન શ્રી મણિભાઈને ત્યાં શાંતલાલને જન્મ વિક્રમ ૧૯૬૪ ના શ્રાવણ વદ છઠ્ઠ-રાંધણ છઠ્ઠના રોજ શુભ યોગમાં જે હતો. ભાઈ શાંતિલાલનાં માતુશ્રીનું નામ સૌભાગ્યવંતાં શ્રી રતનબાઈ છે.
પુત્રના લક્ષણ પારણામાંથી જણાય’ એ પ્રાચીન કહેવત મુજબ કૌટુંબિક જન તથા અન્ય સંબંધીઓને જણાતું હતું કે ભાઈ શાંતિલાલ કઈ પ્રભાવક પુરૂષ થશે–પ્રારબ્ધવાન થશે. બાલપણુમાં લાઇ શાંતિલાલની શાંત પ્રકૃતિ અને કુદરતી પ્રેમ સહજપણે વર્તતાં હતાં જેથી સગાં સ્નેહીજનો ભાઈ શાંતિલાલને ઘણાજ સ્નેહ પૂર્વક ચાહતાં હતાં. પાંચ વર્ષની ઉમરે ભાઈ શાંતિલાલને ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. શાળામાં શિક્ષકો જે કાંઈ નવું શિખવતા હતા હેને ભાઈ શાંતિલાલ સત્વર ગ્રહણ કરી શકતા હતા. મુંબઈમાં અંગ્રેજી
For Private And Personal Use Only