________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહનલાલ હેમચંદના ઘરમાં શાંતિલાલ-એમ અલેકથી માંડીને તે ઠેઠ શાંતિલાલ સુધીને વિચાર કરતાં આવા વિશાળ લેકાલેકમાં શાંતિલાલનું સ્થાન કર્યું અને કેટલું ? એ નક્કી કરતાં મતિ થાકી જાય તેવું ગહન છે. કાલોકના નકશામાં લેકનું સ્થાન એક બિંદુ સમાન છે, ભરતખંડનું સ્થાન અણુ સમાન છે. આવા સંયોગોમાં અમદાવાદનું સ્થાન કેવું કલ્પવું તે મહા મતિમાનનો વિષય છે. ભલે લોકાકાશના નકશામાં અમદાવાદનું સ્થાન નહિ જેવું જ હોય; છતાં સૂક્ષ્મ વિચાર કરતાં અલ્પમાં અલ્પ પણ સ્થાન તો છેજ. કાકાના નકશામાં જેમ સ્કૂલદષ્ટિએ ન જોઈ શકાય તેવું પણ અમદાવાદનું સ્થાન છે; તેમજ અમદાવાદના નકશામાં સ્વર્ગીય ભાઈ શાંતિલાલનું સ્થાન છે. ખરું કહીએ તે લોકાકાશના નકશામાં અત્યંત સુમરીતે અણુ અણુનું સંપૂર્ણ સ્થાન છે.
લેક મર્યાદાવાળે છે. લોક જે છ દ્રવ્યને બનેલું છે તે એ દ્રવ્ય પણ પિતપોતાની મર્યાદામાં રહેલાં છે. કોઈપણ દ્રવ્ય કદિ યે પિતાની મર્યાદાને ઓળંગતું નથી. ઓળંગવાને શક્તિમાન નથી. ધર્મસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. આ છ દ્રવ્યોનો લક બનેલો છે. લેકમાં આ છજ દ્રવ્યો છે એવું સંપૂર્ણ જ્ઞાનીએ ભાખેલું છે. હલન ચલનમાં સહાય આપવાનો સ્વભાવ ધર્માસ્તિકાયનો છે, સ્થિર થવામાં સહાય કરવાનો સ્વભાવ અને ધર્માસ્તિકાયને છે, આકાશ અવગાહના આપે છે, મળવું અને વિખરાવું એ પુસ્લનો સ્વભાવ છે, દષ્ટાપણું એ છવને સ્વભાવ છે અને પરિવર્તન કરવું તે કાળને સ્વભાવ છે. છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે. પિતપતાના સ્વભાવને કદિ કાઈપણ દ્રવ્ય પલટાવી શકતું નથી. અનંત જીવન જીવવાને સ્વભાવ જીવને છે. આ છએ દ્રવ્ય અનાદિકાળથી ચાલ્યાં આવે છે અને અનંતકાળસુધી શાશ્વત રહેશેમાટે જ સંપૂર્ણ જ્ઞાની પુરૂએ છયે દ્રવ્યોને શાશ્વત કહેલ છે. નિશ્ચયથી તો છ એ દ્રવ્યો શાશ્વત છે. છ દ્રવ્યમાં જીવ એક દ્રવ્ય છે. જીવ અનંતા છે. દષ્ટાપણાની સ્થિતિમાં કે અનંત જીવન જીવવાની સ્થિતિમાં સઘળા જીવ એકસરખા છે. નિશ્ચયની અપેક્ષાએ અનંતરાન, અનંતદર્શન, અ
For Private And Personal Use Only