________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वर्गस्थशांतिलाल.
દોહરા
કુષ્મ ઉજાળી માતની, જગમાં કાઢ્યું નામ; પિતૃ લાજ વધારી હૈ, શાંતિલાલ સુખધામ. જીનવરની પૂજા રચે, તજી હુજારી કામ; માત પિતા સ ંતેાષતા, શાંતિલાલ સુખધામ. કામળતા દિલમાં ભરી, ધર્મે` ખરચે દામ; દુ:ખીઉં દેખી ના શકે, શાંતિલાલ સુખધામ, પુણ્ય કરી આ લેાકમાં, પરવરીએ પરગામ; પરમ શાંતિ પામી રહેા, શાંતિલાલ સુખધામ. અનંતકમ્ ના ક્ષય કરી, અનત સુખને પામ; અનત દન જ્ઞાનથી, શાંતિલાલ સુખધામ, આપણે જે મહાન વિશ્વમાં વિચરીએ છીએ એ વિશ્વ છ દ્રવ્યાનુ ખનેલુ છે. વિશ્વની મહત્તા અપાર છે. એના પારને કાઇ પામી શક્યું નથી, વિશ્વનું બીજું નામ લેાક છે- લેક તા મર્યાદાવાળા છે. નાનીપુરૂષોએ લેાકના છેડા દીઠા છે પણ લાકની પેલેપાર, લેાકને વીંટીને અલાક પડેલા છે. અલેક એટલેાધા મ્હોટા છે કે તેના છેડા આજ— સુધીમાં કાષ્ટ જોઇ શકયું નથી. એટલામાટે સર્વજ્ઞ મહાત્માઓએ અલાકને અનંત–અપાર કહેલ છે. અલેાની મ્હોટા પાસે લેક તા સમુદ્રમાં એક બિંદુ સમાન છે, લાકને ચૌદ રજવાત્મક કહેવામાં આવે છે. લાકનુ માપ ઘણુંજ ાટુ છે. સંપૂર્ણ જ્ઞાની સિવાય કાઇ લેાકના છેડાઆને યથારીતે અવલાકી શકતુ નથી. લાની મહત્તાની પાસે ભરતખંડની મહત્તા કાંઇ હિસાબમાં નથી. ભરતખંડમાં યે ગુજરાત અને ગુજરાતમાં યે અમદાવાદ અને અમદાવાદમાં કે ઝવેરીવાડા, ઝવેરીવાડામાં કે વાધણુપાળ વાળુપાળમાં યે ઝવેરી મેાહનવાલ હેમચંદ ધર, ઝવેરી
For Private And Personal Use Only
૩