________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પ્રવેશ કરીને માનસિક સૃષ્ટિના વિચાર કર્યાં હાય છે તેવાઓજ ચમત્કારને સમજી શકે છે. દુનિયામાં ડાહ્યા કહેવાતા હોય તે સધળી આખતામાં ડાળા હાય એવું માનવાને કાંઇપણ કારણ નથી. અધ્યાત્મ ડહાપણુ તે સઘળાં દુન્યવી ડહાપણાથી નિરાળું છે. કાઇ વિરલાજ અધ્યાત્મ ડહાપણુને મેળવી શકે છે જેણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યાં ન હેાય અને માત્ર દુન્યવી માયા જાળમાંજ રમણ કર્યું. હેાય એવા એક પક્ષી ભાઈઓ ભલે ચમત્કારને ન માને પશુ એથી ચમત્કારનું અસ્તિત્વ અને મહત્તા ઝાંખાં પડતાં નથી. ચમત્કાર નામની વસ્તુ હૈયાતી ધરાવે છે એ વાત તા નિવિવાદ છે, જેમણે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યાં. હાય છે મન ઉપર કાણુ મેળવ્યા હાય છે, એવા મહા શયા આજે પણ ચમત્કારીને જોઇ શકે છે અને બતાવી શકે છે. મારા તા સ્પષ્ટ અભિપ્રાય છે કે, આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ હયાત છે આ વાત કલ્પિત નથી પણ અનુભવ જન્ય છે. આવા ચમત્કારો માત્ર જૈન ધ માંજ છે એવું કાંઇ નથી, જે જે ધમ માં સયમવાન મહાપુરૂષો થઈ ગયા. છે તેમણે પેાતાના ભકતાને અને વિરેાધીઓને ચમત્કારો બતાવ્યા છે. શ્રી શંકરાચાર્યજીએ અમરક રાજાના મૃતક દેહમાં પ્રવેશ કર્યાં, પાડીને મુખે વેદ ખેલાવ્યા, શ્રી રામાનુજાચાયે સહસ્ર મુખે શાસ્રા કર્યાં, શ્રી કૃષ્ણ ભગવાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું, નરસિદ્ધ મહેતાને વિષ્ણુ ભગવાને હાર પહેરાવ્યા, મ્હામેરૂ પુ, હુંડી સ્વીકારી વગેરે ચમત્કારી ધણાજ જાણીતા છે. આવા ચમત્કારી થઇ શકે છે એમ હું તે માનું છુ. જેમણે ચમત્કારના માર્ગોમાં પ્રવેશ કર્યાં ન હેાય તેવાઓ ગમે તેમ ખેલે તેથી શું? ભગવાન્ હેમચંદ્રાચાર્યજી એ જેવા ચમત્કારી બતાવ્યા હતા તેવા ચમત્કારી સયમવાન પુરૂષ ક્રમાં પશુ બતાવી શકે છે. કાઇક સયાગા ઉત્પન્ન થાય ત્યારેજ આવા ચમત્કારી બતાવવામાં આવે છે. સ્થૂલ સૃષ્ટિના અભ્યાસી સાયન્સના ચમત્કારી જોઇ શકે છે એમજ સૂક્ષ્મ સૃષ્ટિના અભ્યાસીઓ સૂક્ષ્મ ચમત્કારે જેઈ શકે છે અને કરી શકે છે. સ્થૂલ સૃષ્ટિના માનવીએ સમ સૃષ્ટિમાં માથુ મારે તા જરૂર નિરાશાજ મેળવે.
ભગવાન હેમચંદ્રાચાર્યજીએ મહારાજા કુમારપાળને જૈન ધર્મોંમાં આણ્યા અને જૈન ધર્મને રાષ્ટ્ર ધર્માં બનાવ્યા. રાજાની પ્રજાને માત્ર માનવ
For Private And Personal Use Only