________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોતાં રાજાના સર્વ ધર્માં હોય છે. રાજધર્મનું પાલન કરવામાં જ રાજાનુ કલ્યાણ સમાયલું છે, રાજા અમુક પંથમાં પ્રવેશીને માળા ગણ્યા કરે અને પ્રજાનું ગમે તે થતુ હાય તા તેવા સયાગામાં રાજા અમુક ધર્મમાં પ્રવેશૈલા છતાં પ્રવેશ્યા નથી પશુ ઉલટા એવા રા રાજધથી ભ્રષ્ટ થએલે લેખાય છે. રાજાને રાજધ-પ્રજા પાલનના શાસન પુરતા ઉપદેશ આપવે તે વિચક્ષણ ધર્માચાર્યાંની ક્રુજ છે. જૈન પડિત કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીએ પણ સિદ્ધરાજને પ્રજા પાલન ધર્મને લગતા ઉપદેશ આપ્યા હતા.
સિદ્ધરાજ ધણા પ્રતિભાશાલી અને ગુણુના રાજા હેાવાથી તે વખતે જેના, શૈવ, વગેરે પોતપાતાના ધર્માંની મમ્મુતી કરવા અને બની શકે તે સિદ્ધરાજને પેાતાના પંથમાં ભાળવી દેવાના ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા હતા. ભગવાન હેમચંદ્રાચાયે પણ જૈનધમ ને રાજધમ અને દેશધમ અનાવવા માટે વધારેમાં વધારે પ્રયત્ના કીધા હતા. આવા શુભ પ્રયાસેાનું સુંદર કુળ મહારાજા કુમારપાલના સમયમાં આવ્યુ હતુ. તે એ હતુ કે, મહારાજા. કુમારપાલે જૈનધર્મીના સ્વીકાર ઘણા જ પ્રેમ પૂર્વક કર્યાં હતા.
પૂર્વાચાયેČમાં મતસહિષ્ણુતાને ગુણુ ખાસ કેળવાયેા હતેા. એક વખતે સિદ્ધરાજની સાથે ભગવાન હેમચદ્રાચાર્યજી સામનાથની યાત્રાએ ગએલા ત્યાં સર્વાંના દેખતાં શ્રીહેમચદ્રાચાર્યજીએ મહાદેવને નમસ્કાર કર્યા હતા અને મહાદેવ માટે એક સુંદર તેંત્ર પણ ચેલ, જૈનધર્મીના પૂર્વાચાર્યોંએ મહાદેવની વ્યાખ્યા ઘણીજ ઉદાર રીતે બાંધેલી છે, જે દેવમાં કાપશુ જાતને દોષ નથી પણ કેવળ નિર્દોષ છે, નિષ્ફલક છે તેજ મહાદેવને આવા પરમપવિત્ર મહાદેવને નમસ્કાર કરવાને શ્રીહેમચંદ્રાચાર્ય જેવા ધમાયાર્યાં સદાયે ઉત્સુક હાય એમાં નવાઇ જેવું કશુયે નથી. જ્યારે મહારાજા કુમારપાલ સાથે શ્રીહેમચંદ્રાચાર્યજી સામનાથની યાત્રાએ ગયા હતા ત્યારે ઘણીજ ઉદારતાથી શ્રી હેમચદ્રાચાર્યજીએ જૈનધમી મહારાજા કુમારપાલને ઉપદેશ આપ્યા હતા કે, તમે આ સામનાથ મહાદેવના દેવાલયના કહ્રાર કરાવેા. આ ઉપદેશથી મહારાજા કુમારપાલે સેામનાથના દેવાલયના જીર્ણોદ્ધાર કરાવ્યા
૫
For Private And Personal Use Only