________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
સર
जयति जनित पृथ्वीसंमदः कृष्णगच्छे । विकसितनवजातीगुच्छवत् स्वच्छमूर्तिः । विविधबुधजनाली भृङ्गसङ्गीतकीर्त्तिः,
कृतवसतिरजस्रं मौलिषु च्छेकिलानाम् ॥ १ ॥
ભૂમડલને પ્રમાદ આપનાર કૃષ્ણ ગુચ્છ જયવંત વર્તે છે, વિકસિત થયેલા નવીન જાઇના ગુચ્છની માફ્ક જેની મૂર્તિ સ્વચ્છ દીપે છે, અનેક વિદ્વાન લેાકા ભ્રમરની માફક જેના ગુણાનું કાન કરે છે, તેમજ બુદ્ધિમાન પુરૂષોના મસ્તક પર હંમેશાં જેનેા વાસ થાય છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तस्मिन् विस्मयवासवेश्मचरितश्रीसूरिचके क्रमाज्जज्ञे श्रीजयसिंहसूरसुगुरुः प्रज्ञालचूडामणिः । षड्भाषाकविचक्रशक्रमखिलप्रामाणिकाग्रेसरं,
सारङ्गं सहसा विरङ्गमतनोद् यो वादविद्याविधौ ॥ २ ॥ श्रीन्यायसारटीकां, नव्यं व्याकरणमथ च यः काव्यम् ।
આવા માનવતે, જ્યાતઐવિવેલિવઝીતિ | ૩ || તે કૃષ્ણ ગચ્છની અંદર વિસ્મય કારક ચરિત્રથી વિરાજીત અનેક સૂરીશ્વરા થયા, અનુક્રમે પડિતામાં ચૂડામણી સમાન શ્રીજયસિંહસૂરિ થયા. જેમણે છ ભાષાઓના કવિઓમાં ચક્રવર્તી સમાન અને સમગ્ર નૈયાયિકામાં અગ્રેસર એવા સારંગ પડિતને વાદ વિદ્યામાં પરાજીત કર્યાં હતા. તેમજ ભાસજ્ઞ એ રચેલા ન્યાય સારની ટીકા અને નવીન વ્યાકરણના પ્રણેતા તે છે. વળી શ્રીકુમારપાળ ચરિત્ર રચવાથી · વૈવિદ્યવેદ્વિચક્રી ' એ પદવીથી તે પ્રખ્યાત છે. ન્યાયતાપ દ્વીપિકામાં આચાર્ય મહારાજે દરેક મતનાં
૧ જેણે સારગધર પદ્ધતિ નામે સાહિત્ય ગ્રંથ રચ્યા છે, તે ગ્ર ંથ-ડા॰ પી પીટસ સાહેબે મુદ્રિત કર્યાં છે. સાર ંગધર પોંડિત હમ્મીર રાજાનેા પ ંડિત હતા, દામેાદર પડિતના ત્રણ પુત્ર હતા, લક્ષ્મીધર અને કૃષ્ણથી આ સાર ંગધર નાના હતા. ખીજો મહાદેવના પુત્ર હતા. ત્રિો મુકું બુધ્ધના પુત્ર હતેા. તેમાં આ ગ્રંથને કર્તા હમ્મીર રાનના પડિત છે.
For Private And Personal Use Only