________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
પૌષધ, જૈન શાસની પ્રભાવના, દીનાહાર, શાસ્ત્ર શ્રવણુ અને ગુરુસેવા વિગેરે અનેક પુણ્ય કાર્ય કરી પેાતાના આત્માને સદ્ગતિ ભાજન બનાવ્યા હતા. “ ઠુમારવામૂલ્ય, મેિન્દ્ર વર્જ્યતે ક્ષિતૌ ? । जिनेन्द्र धर्ममासाद्य, यो जगत्तन्मयं व्यधात् ॥ १ ॥
""
એ પ્રમાણે અનેક ધર્મ કાર્ય કરી શ્રીમાન ભૂપતિએ પેાતાના આ માદ્ધાર માટે સર્વત્ર અમારી પ્રવર્તાવી યજ્ઞ યાગાદિકમાં પણ હિંસાનું નિવાશુકરી અન્નાદિકહવ્યથી ધાર્મિક કાર્ય ચલાવ્યાં હતાં. તે સબંધમાં એક વિદ્વાન લખે છે કે “ કુમારપાળે જ્યારથી અમારી ધાણા કરાવી ત્યારથી યજ્ઞ યાગમાં પશુ માંસ ખળી અપાતા અધ થઇ ગયા, અને યવ તથા ડાંગર હોમવાના ચાલ શરૂ થયા. લેાકાને જીવ ઉપર અત્યંત યાવધી અને માંસ ભાજન એટલુ બધુ નિષિદ્ધ થઈ ગયું કે, આખા હિંદુસ્થાનમાં એકક બીજે પ્રકારે ઘેાડુ' ધણું માંસ કહેવાતા હિંદુ વાપરે છે, છતાં ગુજરાતમાં તા હૈની ગંધ આવે તેા પણ નાહી નાખે એવી લેાકાની વૃત્તિ તે સમયથી અધાયેલી તે અદ્યાપિ છે. ” વળી શ્રીકુમારપાળ નરેશના સબંધમાં એક વિદ્વાન લખે છે કે, કુમારપાળે જૈન ધર્મની અતિ ઉત્કૃષ્ટ રીતે રક્ષા કરી અને સમસ્ત ગુજરાતમાં એક જૈન ધર્મ નુંજ સામ્રાજ્ય પ્રગટ કર્યું. મહારાજા કુમારપાળ એક શ્રેષ્ઠ કવિ હતા તેમનાં બનાવેલાં તેાત્રા મળી આવે છે. શ્રીમાન કુમારપાળ રાજિષ પોતાના ગુરૂશ્રી હેમચંદ્રસૂરિના સ્વર્ગવાસ પછી છ માસે એટલે વિ. સ. ૧૨૩૦ માં એંસી (૮૦) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનશન પૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ સબંધી ઘણી હકીકત મૂળ રત્રમાં આપેલી છે જેથી અહીં લખવાની જરૂર નથી,
કૃષ્ણર્ષીય ગચ્છના નાયક શ્રીમહેંદ્રસૂરિના શિષ્ય શ્રીજયસિંહસરિ હતા. જેમને પ્રતાપરૂપ સૂર્ય અજ્ઞાન તિમિરને પ્રસ્તુત ચરિત્રર્તા. ઉચ્છેદ કરી જગત વાને વિકસ્વર કરતા હતા. જેમની પ્રતિભા અસાધારણ હતી. તે ઉત્તમ પ્રકારના કવિ હતા. વ્યાકરણુ, ન્યાય અને કાવ્યાદિ રચવામાં અતિ નિપુણ હતા, વાદીરૂપ મૃગચૂથને ત્રાસ આપવામાં સિંહ સમાન હતા. તેમના પ્રશિષ્ય શ્રીનયચંદ્રસૂરિએ હમીર કાવ્યના ચાદમા સની પ્રશસ્તિમાં લખ્યું છે કે;
For Private And Personal Use Only