________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેદીદેશ તથા યમુનાપાર અને ગંગાપાર મગધ સુધી આણુ ગયેલી છે, પશ્ચિમે સૈારાષ્ટ્ર તે ગુજરાતને તાખે હતુ અને સિધ્દેશ એટલે સિ ંધ અને પજાબને કેટલાક પંચનદ આગળના ભાગ એ પણ ગુજરાતને તાબે હતા, તે સિવાય
ણાક દેશના રાજાનાં નામ આવે છે. એમને આળખવાનાં આપણી ખાસે હાલ સાધન નથી. ’ એ પ્રમાણે સ` રાજ્ય વ્યવસ્થા સુસ્થિત કરી. પરંતુ પરમેાપકારી શ્રીહેમચંદ્રસૂરીશ્વર હેમની સ્મૃતિમાં આવ્યા નહીં. બાદ શ્રીકુમારપાલ રાજાના રાજ્યામિષેકના સમાચાર કર્ણાવતી નગરીમાં આચાર્ય મહારાજના જાણવામાં આવ્યા. પ્રસન થઇ પાતે વિચાર કરવા લાગ્યા કે, નિમિત્ત જોઇ મ્હેં હૈને પ્રથમ રાજ્ય પ્રાપ્તિના સમય કહ્યો હતા. ત્યારે વ્હેણું ક્યુલ કર્યુ હતુ કે, રાજ્ય મળવાથી હું જૈનધર્મની બહુ ભક્તિ કરીશ. તે વૃત્તાંત હેને યાદ છે કે નહીં તેને તપાસ કરવા જોઇએ, એમ ધારી સૂરીશ્વરે પાટણુ તરફ વિહાર કર્યાં. સંધ સહિત ઉદયન મંત્રીએ મ્હોટા ઉત્સાહથી પ્રવેરા મહે।ત્સવ કરાવ્યા. સૂરીશ્વરે ઉદયનમ ત્રીને કહ્યું કે, એકાંતમાં કુમારપાળને ત્યારે કહેવુ કે, આજ રાત્રીએ નવીન રાણીના મહેલમાં તમ્હારે સુવું નહીં. એ સાંભળી રાજા બહુ આગ્રહથી પુછે તે મ્હારૂં નામ ત્હારે જાહેર કરવું. મંત્રીએ રાજાને ગુરૂએ કહેલું વૃત્તાંત નિવેદન કર્યું. કુમારપાળ તે રાત્રીએ નવીન રાણીના હેલમાં સુવા ગયા નહીં, રાત્રીના સમયે અકસ્માત્ વિદ્યુત્પાત થયેા, રાણી મરી ગઇ. તે સાંભળી રાજાને ચમત્કાર થયા. બહુ આગ્રહથી ભૂપતિએ પૂછ્યું, આ ચમત્કારી વાર્તા હને કાણે કહી ? એ પવિત્ર મહાત્માનું નામ શું ? એમણે મ્હને વિતદાન આપ્યું, મંત્રીએ કું, મહારાજ ! સ્ત ંભતીય-ખંભાતમાં આપ આવ્યા હતા ત્યારે આપને રાજ્ય પ્રાપ્તિના સમય જેમણે ચોક્કસ બતાવ્યેા હતેા. તેજ સદ્ગુરૂએ આ સૂચના આપી આપતી ઉપર મ્હોટી કૃપા કરી છે. એમ સાંભળતાં જ કુમારપાળ ભૂપતિને સૂરીશ્વરનું સ્મરણુ થયું, મ્હારા જીવનદાતા તે સૂરીશ્વર કયાં છે ? મંત્રીએ કહ્યું, આપને આશિષ આપવા અહીં તેઓ પધાર્યા છે. અસાધારણ ભક્તિપૂર્વક ગુરૂ મહારાજનાં દન કરી ભૂપતિ પેાતાના અપરાધનું સ્મરણુ કરી લજ્જીત થઇ સ્તુતિ કરવા લાગ્યા, હે ગુરૂ મહારાજ
For Private And Personal Use Only