________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૨
બની સિદ્ધરાજ કુમારપાલપર ઠેષ કરવા લાગ્યો, પિતાના સુભટ મારફતે અનેક વિપત્તિઓથી કુમારપાલને બહુ હેરાન કર્યો. પૃષ્ઠ ૧૨૯ થી” સિદ્ધરાજ ભૂપતિને સ્વગ વાસ વિ. સં. ૧૧૯૯ માં થા. તે સમયે શ્રી કુમારપાલ ભૂપતિને રાજ્ય સત્તા મળી. વિપત્તિ સમયમાં જેમણે સહાય આપી હતી હેમને પોતે કૃતજ્ઞ હોવાથી યોગ્ય અધિકાર આપ્યા. કારણ કે, અભ્યદયનું આ મુખ્ય ફલ છે, તેમજ;पुरजनपदग्रामत्राणं, भटवनसंग्रहः,
कुनयदलनं नीतेर्वेद्वि-स्तुलार्थमिति स्थितिः । व्रतिषु समता चैत्येष्वर्चा, सतामतिगौरवं, - પ્રશમનવિધિ નળે રાચે, થધાવિતિ પ્રમુઃ || ૬ |
“નવીન રાજ્યમાં શાંતિ ફેલાય એટલા માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉદ્દભટ સુભટોને સંગ્રહ, દુષ્ટ નીતિનો વિનાશ, સુનીતિની વૃદ્ધિ, તોલમાપની યોગ્ય વ્યવસ્થા, વ્રતધારીઓ ઉપર સમતા, જેને મંદિરોમાં પૂજા અને પુરૂષોને સત્કાર કરવાની શ્રી કુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.” એમ પોતાના રાજ્યની વૃદ્ધિ માટે ભૂપતિએ અનેક પ્રકારની ઉદારતા પ્રવર્તાવી. તેમજ રાજ્ય પ્રાપ્તિ પછી લગભગ દશ વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા અને રાજ્યસીમા વધારવામાં પ્રયત્ન કરીને ઉન્મત્ત રાજાએને પણ પોતાની પ્રચંડ આજ્ઞાને સ્વાધીન ર્યા. તે સમયના રાજમાં કમરપાળ રાજા એક અદ્વિતીય વિજેતા અને વીર રાજ હતું. ભારતવર્ષમાં હેની બરોબરીમાં આવે તેવો કોઈ અન્ય રાજા નહોતે. રાજ્યસીમા બહુ વિશાલ હતી. “ઉત્તરદિશામાં તુર્કસ્થાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્યત તેમનું રાજ્ય હતું.” એમ શ્રી મહાવીરચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિએ લખ્યું છે. યાશ્રય મહાકાવ્યની પ્રસ્તાવનામાં પ્રો. મ. ન. દિ. લખે છે કે “ ગુજરાતના અથવા અણહિલવાડના રાજ્યની સીમા બહુ વિશાલ જણાય છે. દક્ષિણમાં કોલ્હાપુરના રાજા હેની આણ માને છે અને ભેટ મેકલે છે. ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટો આવેલી છે, પૂર્વમાં
For Private And Personal Use Only