________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ કચા સ ંભળાવી પૃષ્ઠ-૬૫ થી શરૂ ” જેથી કુમારપાલને જૈનધમ પર કંઇક શ્રદ્ધા થઈ. પરંતુ તે સમયે હેતે રાજ્ય સત્તાના અધિકાર નહોતા. ન્યાયપૂર્વક રાજ્ય ચલાવતા સિદ્ધરાજને પુત્ર નહી હેાવાથી ગુરૂમહારાજને સાથેલઈ તે યાત્રા માટે નીકળ્યા. પ્રથમ શત્રુંજયની યાત્રા કરી, ત્યાં ભાવપૂર્વક શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી, ભાવના ભાવતાં ભૂપતિનેવિચાર થયા કે, આવા ઉત્તમ તીર્થમાં પેાતાની લક્ષ્મીને સદુપયેાગ ન થાય તેા પ્રાણીઓને ઉત્તમ પ્રકારની રાજ્ય સપત્તિએ કયાંથી મળે ? એમ જાણી હેણે શ્રીઆદિ નાથની પૂજા માટે આર ગામ આપ્યાં. તેમજ અનેક ભાજનશાળાએ બધાવી ત્યાંથી સધસહિત રૈવતાચલની યાત્રાએ ગયા. ત્યાં નેમિનાથ ભગવાનની પૂજા સ્નાત્ર કરી પ્રભાસપાટણ ગયા. સેામેશ્વરની યાત્રા કરી ત્યાંથી તેઓ કાડીનાર ગયા ત્યાં બિકાદેવીની પૂજા કરી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછ્યું, પ્રભા ? રાજ્યશ્રીના આલખનભૂત મ્હારે પુત્રનથી, માટે આપત્કૃપા કરી અભિકાને તુષ્ટ કરી પુછે, મ્હારે પુત્ર થશે કે, નહીં ? અને મ્હારા પછી રાજ્યાધિકારી ાણુ થશે ? એ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી આચાર્ય મહારાજે ત્રણુ ઉપવાસ કર્યાં. પ્રસન્ન થયેલી દેવીના વચનથી હેમણે કહ્યું કે, રાજન્? હારે પુત્ર થવાના નથી અને ત્હારા રાજ્યને ભાકતા કુમારપાલ રાજા થશે. એટલુ જ નહી... પણ તે સંપ્રતિ રાજાની માફક ભૂમ`ડલમાં જૈનધર્મના વિસ્તાર કરશે. એ પ્રમાણે ગુરૂનુ વચન સાંભળી શલ્યથી વિધાયેલાની માફક સિદ્ધરાજ યાત્રા પૂછ્યું કરી પેાતાની રાજધાનીમાં આવ્યેા. બાદ અંબિકાદેવીના વચનની પરીક્ષા માટે હેણે નૈમિત્તિકાને લાવી પુત્ર સબંધી પ્રશ્ન પુછ્યા. હેમણે પશુ નિશ્ચય કરી દેવીના કહ્યા પ્રમાણેજવાબ આપ્યા. ઉભયના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહી. જેથી ત્હણે નિશ્ચય કર્યો કે, સામેશ્વરને પ્રસન્ન કરી જરૂર હું પુત્રવાન થાઉં, એમ ધારી તે પાયારી થઇ તપસ્વી વૃત્તિથી પુનઃ પ્રભાસમાં ગયા. શુદ્ધિ પૂર્ણાંક સ્ત્રી સહિત લ્હેણે ત્રણ ઉપવાસ કર્યાં. પ્રત્યક્ષ થઇ સામેશ્વરે કહ્યું, ત્યારે પુત્ર થવાનેા નથી. હારા રાજ્યના ભાતા બહુ પરાક્રમી કુમાર પ્રગટ થયા છે. તે સાંભળી સિદ્ધરાજને નિય થયા કે, મ્હારા રાજ્યના અધિકારી કુમારપાલ થશે. એવી ચિંતાથી આતુર
For Private And Personal Use Only