________________
Shri Mahavir Jain Aradhana Kendra
કુમારપાલેજન્મ.
www.kobatirth.org
૧૦
દધિસ્થલીનું રાજ્ય ત્રિભુવનપાલના હસ્તક હતું. તેની ી કશ્મીરદેવી ની કુક્ષિથી એક પુત્ર વિ. સ. ૧૧૪૯ માં થયા. આ બાલક કુમાર-કાર્ત્તિ કૅયની માફક પરાક્રમી અને પૃથ્વીનુ પાલન કરશે. એમ જાણી તેના પિતાએ કુમારપાલ નામ પાડયું. અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયા તે સમયે-
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्थैर्यं मेरुगिरिर्मतिं सुरगुरुर्गाम्भीर्यमम्भोनिधिः, सौम्यत्वं शशभृत्प्रतापमरुणः शौर्य च पञ्चाननः । औदार्य त्रिदशमः सुभगतां कामः श्रियं श्रीनिधिर्नूनं ढौकयतिस्म यौवनपदे दृष्ट्वा कुमारं स्थितम् ॥ १ ॥
યુવાવસ્થાને દીપાવતા કુમારપાલને જોઇ મેરૂપર્વતે સ્થિરતા ગુણુ, બૃહસ્પતિએ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપ,સિંહું પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા. કામદેવે રૂપસૌંદ અને કુબેરે લક્ષ્મી અણુ કરી. ” ભાપલદેવી સાથે તેમનુ લગ્ન થયું હતું. વળી ત્રિભુવનપાલને મહીપાળ અને કીર્ત્તિપાળ નામે એ પુત્ર હતા. તેમજ પ્રેમલદેવી અને દેવલદેવી નામે બે પુત્રીઓ હતી. પ્રેમલદેવીને કૃષ્ણદેવ સાથે અને દેવલદેવી ને શાકભરી નરેશ–અણુરાજ સાથે પરણાવી હતી. ધર્મ, અર્થ અને ગ્રામની મૂર્ત્તિસમાન ત્રણ પુત્રાવડે ત્રિભુવનપાલની કાત્તિ સર્વત્ર પ્રસરી હતી.
એક દિવસ કુમારપાલ પાટણમાં ગયા, ત્યાં સિદ્ધરાજ ભૂપતિની સભામાં બેઠેલા શ્રીહેમચંદ્રસૂરિનાં દર્શન થયાં. તેમની અદ્ભુત મહાતેજસ્વી મૃત્તિ જોઇ કુમારપાલને નિશ્ચય થયા કે, આ કાઇ મહાન પુરૂષ સ` કલાઓના જ્ઞાતા છે. જેથી આચાર્ય મહારાજની બહુ ભાવથી તે સેવા કરવા લાગ્યા. અન્યદા ગુણુ સબંધી વ્યાખ્યાન ચાલતું હતું તે પ્રસ ંગે કુમારપાલે આચાય મહારાજને પુછ્યુ કે, સર્વ ગુણામાં કયા ગુણુ શ્રેષ્ઠ ગણાય ? શ્રી હેમચંદ્રસૂરિ એલ્બા, સત્ત્વગુણુ સમાન અન્ય કાઇપણ ગુણુ શ્રેષ્ઠ નથી. સત્ત્વગુણુથી સ કાર્ય સિદ્ધ થાય છે, એ સબંધમાં અજાપુત્રની પ્રાચીન અને અદ્ભુત એક
For Private And Personal Use Only