________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
c.
હતા. તીવ્રબુદ્ધિનાયેાગથી સેામચંદ્રમુનિ સ્વપ સમયમાં સકલ શાસ્ત્રના પારગામી અને સવ પડિતામાં અગ્રગણ્ય થયા. તેમજ સરસ્વતી દેવીની પ્રસનતાથી અનેક ચમત્કારી વિદ્યાએ-કલાએ પ્રાપ્ત કરી. યેાગશક્તિના પ્રભાવથી સવ ઈંદ્રિયા તેમના સ્વાધીન હતી. તેમનું મનેાબળ એટલું બધુ પ્રશ્નલ હતું કે, કોઇપણ પદાં વ્હેમને અસાધ્ય નહતેા. તેમજ કાણુ વ્યક્તિ હેમને વૈરદૃષ્ટિથી બ્લેઇ શકતી નહેાતી. એમ અનેક ગુણેાથી વિરાજીત સામચંદ્રમુનિને જોઇ પોતાના ગુરૂ ખહુ પ્રસન્ન થયા, તેમજ તેમની જ્ઞાન શક્તિ, ચારિત્રની ઉત્કૃષ્ટતા અને અપૂર્વ વિદ્યા શક્તિથી સસ ંધમાં બહુ આનંદ પ્રસર્યાં. દરેક જૈન સંધના અતિ આગ્રહથી શાસનની ઉન્નતિ જાણી શ્રીદેવચંદ્રસૂરિએ નાગપુરમાં વિ. સં. ૧૧૬૬ માધ શુદ્ધિ ૩ ગુરૂવારે તેમને આચાર્ય પદવી આપી—તે સમયે હેમનુ હેમચંદ્રસૂરિ એવું નામ પ્રસિદ્ધ થયુ, શ્રીમદ્દ હેમચંદ્રસૂરિએ પ્રતિજ્ઞા કરી કે, આ જગમાં સર્વત્ર જૈનધર્મના પ્રચાર કરવા. પરંતુ જ્યાં સુધી રાજા મહારાજા કોઇ ધર્મનેતા ન થાય ત્યાં સુધી તે પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઇ શકેહિ એમ ધારી ભવ્યજનાને ઉપદેશ આપતા પોતે પાટણમાં આવ્યા. એક દિવસ સિદ્ધરાજ ભૂપત ડેસ્વાર સાથે રાજપાટીએ ફરવા નીકળ્યા. રાજમાર્ગીમાં હામાં આવતા સુરીશ્વર હૈતી જિંગાચર થયા. હેમની અદ્ભુત અને અતિ તેજસ્વી મૂર્ત્તિ જોઇ રાજા પોતાના મનમાં સંકેત થઇ ગયા. હાથીને સ્થિર કરી તેણે આચાર્યં મહારાજને વિનયપૂર્વક કહ્યું, હું સુનીંદ્ર ? સમયેાચિત વચનામૃતનું પાન કરાવેા. આચાર્ય મહારાજ મેલ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धराज ! गजराजमुच्चकैः कारय प्रसरमेतमग्रतः ।
"
संत्रसन्तु हरितां मतङ्गजा -स्तैः किमद्य भवतैव भूर्धृता ॥ १ ॥
સિદ્ધરાજ નરેશ ! આ ગજેંદ્રને તુ આગળ ચલાવ, દિશાઓના હસ્તીએ ત્રાસ પામી ભલે ચાલ્યા જાય, તેની હવે કપણુ જરૂર નથી, કારણ કે, ખરેખર આ પૃથ્વીને સ્હેજ ધારણ કરેલી છે. ” એ પ્રમાણે અતિ અદ્ભુતવાણી સાંભળી પેાતાના મનમાં ચમત્કાર પામી વિનીત થઇ રાજાએ
For Private And Personal Use Only