________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૫ આત્માની આલોચનાવિના રવલપાધિક પ્રમાદને દેખી શકતું નથી તે પછી તેને દૂર કરવાનું તે ક્યાંથી તે કરી શકે વારૂ? મન, વાણી અને કાયાથી સર્વઆવશ્યકર્તવ્ય કર્મો કરવામાં પ્રમાદોથી સદા દૂર રહેવાય એ ઉપયોગ રાખવું જોઈએ. સ્વાત્મવીર્યથી આન્તરપ્રમાદેને હgશકાય છે. પ્રમાદેથી સસ્તવ્યસનમાં મનુષ્ય ચકચૂર બને છે. રાજ્યવ્યવહારમાં, સંઘસામ્રાજ્યમાં, ધર્મપ્રવૃત્તિમાં, આસક્તિ થતાં પ્રમાદ પ્રવેશ્યા વિના રહેતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શોના ગુણકર્મોની પ્રવૃત્તિમાં અને ત્યાગીઓની ગુણકર્મની પ્રવૃત્તિમાં રજોગુણ અને તમે ગુણરૂપ પ્રમાદને પ્રવેશ થાય છે અને તેથી ચાતુર્વર્યમનુષ્યની અવનતિ થાય છે અને ત્યાગીઓની અવનતિ થાય છે. મનુષ્યોમાં આસુરી સંપત અને સુરી સંપત બને વર્તે છે. સત્તાના અભિમાનથી, વિદ્યાના અભિમાનથી, વ્યાપારિક અહંવૃત્તિથી પ્રમાદને અતમાં પ્રવેશ થાય છે. આત્મભાવ ટાળવાની સાથે દેહાધ્યાસ ઉદભવતાં પ્રમાદોની વૃત્તિને પ્રાદુર્ભાવ થાય છે. ધર્મકર્મમાં અને ઉપલક્ષણ આવશ્યક સાંસારિકકર્મોમાં પ્રમાદને પ્રાદુર્ભાવ થયા વિના રહેતું નથી. રાજપુતોએ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખાયું. મુસલમાને એ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખાયું. બ્રાહ્મણોએ પ્રમાદેથી વિદ્યાજ્ઞાનનું આધિપત્ય ખોયું. ક્ષત્રિયોએ પ્રમાદેથી ક્ષાત્રકર્મનું બલ ખયું. વિએ પ્રમાદોથી વ્યાપાર હુન્નર કલા વગેરેનું બલ બેયું. શકોએ પ્રમાદોથી સેવાકર્મનું મહત્વ ખોયું. ત્યાગીએએ-સન્યાસીઓએ અને સાધુઓએ પ્રમાદથી સર્વવિશ્વમાં ગુરૂતાની મહાપદવીઓનું બળ ખોયું અને વિષયકષાયોના ગુલામે બન્યા. રોગીઓએ પ્રમાદોથી લબ્ધિનું-સિદ્ધિનું આધિપત્યયું. લહમીથી વિદ્યાર્થી અને સત્તાથી અજ્ઞાની મનુષ્યો અત્યંત પ્રમાદના જોરે દાસ બને છે. આર્યમનુષ્યએ પ્રમાદોથી સ્વાતંત્ર્યને ખાયું અને પરતંત્ર થયા. પ્રમાદથી આર્યમનુષ્યએ પૂર્વની સર્વશુભશક્તિને વારસે છે અને તેથી આની અત્યંત હાનિ થઈ. પ્રમાદથી મુંજશેખ આલસ વધે છે, અને તેથી ભય, સ્વાર્થ, દેહાધ્યાસ, વૈર, ઈર્ષ્યા વગેરે દુર્ગુણેનું જોર વધતાં મનુષ્યમાંથી સાત્વિકગુણનું જોર ઘટે છે અને અને પરિણામ એ આવે છે કે જેથી રાજ્યની, સંઘની, ધર્મની
For Private And Personal Use Only