________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૨૩ ચાર તરીકે કળવામાં આવે છે. ગૃહથધર્મને નાશ કરનાર અને સાધુધર્મને નાશ કરનાર, ચાતુર્વર્યસંઘને નાશ કરનાર, દેશ ધર્માદિને નાશ કરનાર દેશકાલાનુસારે જે જે હાનિકરરીવાજે જણાય તેને સત્વર નાશ કરે જોઈએ. ધર્મ–સત્તા-બુદ્ધિ-વગેરેને નાશ કરનાર અભક્ષ્ય આહારપેયને સદાકાલ ત્યાગ કરવો જોઈએ. ધર્મવ્યવહારસાધકેએ સાતવ્યસનો ત્યાગ કરવું જોઈએ. દુષ્ટ વ્યસન નાશા અને નીતિધર્મની વૃદ્ધિ માટે ધર્મસાધકગીઓએ સ્વીયશકત્યા કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ધર્મસાધકગીઓ જેટલો સાંસારિક સુધારો કરીને દેશનું–સમાજનું-સંઘનું–કેમનું–રાજ્યનું-મંડલનું શુભ કરી શકે છે તેટલું અન્ય કોઈ કરી શકતું નથી. જેઓનું નીતિના ગુણથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યું છે એવા ધર્મસાધકગીએ મન રહીને દુનિયામાં જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કોઈ કરી શકતું નથી. ધર્મસાધકગૃહસ્થ કર્મયેગીઓ અને ત્યાગી ધર્મસાધગીઓ નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે. સ્વાર્થીદિ દેને નાશ કરનારા ધર્મસાધકગીઓ નીતિધર્મમાં દઢ રહી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવે છે.
અવતરણ–ધર્માચાર–સદાચારે આદિની પ્રાપ્તિ માટે દાનધર્મ કારણભૂત છે. અતએ દાનધર્મકર્મપ્રવૃત્તિને પ્રાધવામાં આવે છે. दानं पञ्चविधं ज्ञेयं, देयं सम्यग् यथोचित्तम् स्वाधिकारप्रभेदेन, सम्यक्तत्त्वविचारकैः ॥२२७॥ नास्ति दानसमो धर्मो, लोकानां शर्मकारकः दानेन ब्रह्मचर्यस्य, योग्यता भवति ध्रुवा ॥२२८॥ अन्नज्ञानादिदानानि, देयानि विश्वसेवकैः विश्वोद्धाराय सद्भक्त्या, धर्मविद्याविचक्षणैः ॥२२९॥ दानं हि त्यागमार्गस्य, मूलं च धर्मकारणम् देयं स्वशक्तितो दानं,गृहस्थैः साधुभिःशुभम् ॥२३०॥
For Private And Personal Use Only