________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૨
ની પરંપરાના વિસ્તારનું માહાત્મ્ય અબેધાઇ શકતું નથી માટે તત્ત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણાદિવર્ગદ્વારા ચેજના કરીને સદાચારના સરકારની પરપરા પુનર્જન્મમાં પણ · લોકોને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઇએ. સદાચારના સંસ્કારની પરંપરાની મન્ત્રતાથી હાલ માપ તેવા બેટા પાફી શકતા નથી. દેવતાના છેકરા કાયલાની પેઠે સર્વત્ર સદાચારના સકા રાભાવે દશા અવલેાકાય છે. ધર્મકર્મના વ્યવહારને સદ્વિચારે વડે પોષવા જોઇએ. ચારેવર્ણમાં અને ત્યાગી વર્ગમાં ધર્મકર્મના વ્યવહારની અસ્તવ્યસ્તદશા થવાથી દેશની સમાજની-સઘની રાજ્યની અને વ્યક્તિસ્વાત’ત્ર્યની પડતી થાય છે. ધર્મગુણકર્માના વ્યવહારમાં અશુદ્ધતા અસત્યતાને પ્રવેશ થતાં વિશ્વજનાનુ કૃપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે. અતએવ તે તે ધર્મકર્મના વ્યવહારાને સદ્વિચારોવડે અત્યંત પાષવાની જરૂર છે. ધર્મકર્મના વ્યવહારને લાક ક્ષેત્રકાલાનુસારે આદરીને સર્વ પ્રકારની ઉન્નતિચેને કરે એવી રીતે સવિચારાવડે તેને પોષવા જોઇએ. દેશધર્મને નાશ કરનારી ખાલલગ્નાદિ કુરીતિને સદુપદેશથી દૂર કરવી જોઇએ. ધર્મકર્મસુધારકોએ દેશનાવડે અને સદાચારીવડે લગ્નાદિ દુષ્ટ રીવાજોને હરવા જોઈ એ ખાલલગ્નાદ્ઘિ હાનિકારક દુષ્ટ રીવાજો સંબંધી લખતાં એક અલગ પુસ્તક મની જાય તેમ છે માટે અત્ર તે અતિ સંક્ષેપથી જણાવવામાં આવે છે કે માલલગ્નાદિ દુષ્ટ રીવાજોને સત્તુપદેશ આદિ સર્વ ચેાગ્ય પ્રવૃત્તિયેથી નિવારવા જોઇએ કે જેથી દેશની, સંઘની-કામની-ધનની અને રાજ્યની ચડતી થાય. રાજ્ય-દેશ-ધર્મનો ક્ષય કરનાર હાનિકારક કુત્સિતાચારાને સત્તાબોધાદિસાધનાવડે કર્મચેગીએએ હરવા જોઇએ. રાજ્ય-દેશ-ધર્મને ક્ષય કરનારા જે જે દૃષ્ટાચારો અને દુષ્ટિવચારા હોય તેનેા નાશ કરવાની જરૂર છે. રાજ્યમાં, દેશમાં અને ધર્મમાં જે જે હાનિકારક કુત્સિતાચારી હાય તેએને દૂર કરવા જોઈએ. જેથી રાજ્યને ધર્મને દેશના-સઘના નાશ થાય એવી જે જે પ્રવૃત્તિયેા હોય-આચારા હોય તેને હાનિકર કુત્સિતા
માલ
For Private And Personal Use Only