________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ પ્રચાર કરવા શક્તિમાન થાય છે. ધૈર્ય દાર્ય–આત્મભાવ-બ્રહ્મભાવશુદ્ધપ્રેમ-ભાતૃભાવ-વૈરાગ્ય–પરમાર્થ પ્રવૃત્તિ, વિવેકાદિ ગુણોની પ્રાપ્તિ જે જે ઉપાયે વડે, જે જે આચારવડે, જે જે પ્રવૃત્તિ વડે થાય એવાં કાર્યો કરવાં જોઈએ. ગુણાનુરાગીમનુષ્યએ આ વિશ્વમાં જે જે ઉપાએ આત્માના ગુણે વધે, આત્માની શક્તિ વધે, તે તે ઉપ
રૂપ આચારેને આચરવા જોઈએ. જે જે ઉપને અને ધર્માનુષ્ઠાનેને આચરતાં આત્માના ગુણે ખીલે તે માટે ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવી ધર્મપ્રવૃત્તિને ગાડરીયા પ્રવાહને ત્યાગ કરીને સેવવી જોઈએ. ધર્મ-અર્થ-કામ અને મોક્ષપ્રદ એવા શુભધર્મના સંસ્કારને ધર્મશાસ્ત્રના આધારે ક્ષેત્રકલાનુસારે સુધારક પરિવર્તનની સાથે સેવવા જોઈએ. ધર્મસંસ્કારના વાસ્તવિક રહસ્યને જ્ઞાનગીઓ જાણે છે. ધર્મસંસ્કારેથી મન-વાણું અને કાયા ઉપર અસર થાય છે. જ્ઞાનગીઓ ધર્મસંસ્કારના વાસ્તવિક રહસ્યને જાણે છે તેથી દરેક જમાનામાં તે ઉપર અસત્ય પ્રસ્તરે જે જે લાગી ગયાં છે તેને દૂર કરી સત્ય ઉપૂર્વક ધામિકસંસ્કારેને પ્રચાર કરી શકે છે. ભવિષ્યના અવતારપર ધર્મસંસ્કારની અસર થાય છે. ધર્મસંસ્કારોનું આધિપત્ય મૂર્ખાઓના હસ્તમાં જાય છે ત્યારે તેઓમાં આકર્ષણીયતા રહેતી નથી અને ધર્મસંસ્કારસૂત્રોના આચામાં પ્રાયઃ અસત્યક્રિયા પરંપરાને પ્રવેશ થાય છે. જેના નિગમમાં સેળ સંસ્કારનું વર્ણન છે અને તેની વિધિ શ્રી ભરત રાજાના સમયથી પ્રવર્યા કરે છે. વેદધર્મીઓમાં ધર્મસંસ્કાની પ્રવૃત્તિ છે. મુસલમાને, પ્રીતિ, બદ્ધિ અને પારસીઓમાં પણ ધર્મસંસ્કારને કઈ કઈ દષ્ટિએ સ્થાપિત કરેલા દેખવામાં આવે છે જૈનમમાં બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્ર અને ત્યાગીઓમાં ધર્મસંસ્કારિને અધિકાર પરત્વે આદરવાની આજ્ઞા આપવામાં આવી છે. ધર્મ, કામ, અર્થ અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધર્મસંસ્કારે છે. ગૃહસ્થગુરૂએ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને દ્રવર્ગનેગ્ય એવા ગૃહ્યસંસ્કારને કરાવે છે અને ત્યાગીગુરૂઓ સ્વાધિકારે ગૃહસ્થોને અને ત્યાગીઓનેગે એવા ધર્મસંસ્કારોને કરે
For Private And Personal Use Only