________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એમ જેનનિગમતભેત ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈનમમાં સાક્ષર બ્રાહ્મણવર્ગની ન્યૂનતાથી ચાતુર્વર્ય પૈકી વૈશ્ય કેમના સદ્દભાવથી ધર્મસંસ્કારના પ્રચારની પ્રગતિ અત્યંત શિથિલ થઈ ગઈ છે અને આવી સ્થિતિને ઉપર્યુક્ત દષ્ટિએ પુનરૂદ્ધાર કરવામાં નહિ આવે તે જૈનમના અસ્તિત્વની મહાશંકા રહે છે, પરંતુ ભવિષ્યમાં પુનરૂદ્ધારક કર્મયેગી યુગમાં પ્રધાન આચાર્યો આ બાબતનું ખાસ લક્ષ્ય દેશે, તે સમયમાં ધાર્મિક સંસ્કારોની સાથે ચાતુર્વર્યુ મનુષ્યની જૈનકેમમાં અસ્તિતા ચિરસ્થાયી રહેશે એવા ઉપાયમાં પ્રાણર્પણ કરશે. ધર્મસંસ્કારોથી ધર્માચારને અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત પુષ્ટિ મળે છે માટે ચાતુર્વર્યની સદા અસ્તિતા કાયમ રહે એવી દષ્ટિએ અધિકારદશાદિ ભેદે ભિન્ન ભિન્ન ધર્મસંસ્કારને પ્રચારવા જોઈએ. જે કમમાં વાધિકારે ભિન્ન ભિન્ન, ઉપગી, ગંભીર રહવાળા આત્માની શક્તિ ખીલવવાવાળા ધર્મસંસ્કારે નથી તે ધામિક કેમની દુનિયામાં અસ્તિતા રહેતી નથી. અતએવ ઉપર્યુક્ત બાબતને સજનેએ અત્યંત અનુભવ કર જોઈએ, આમાની શક્તિ ખીલે, અને દેશ, ધર્મ, રાજ્ય, સંઘ, સમાજ વગેરેમાં ગુણેની પ્રગતિ થાય એવી રીતના ધર્મસંસ્કારેને પ્રગટાવવા તરફ જ્ઞાનીઓનું ખાસ લક્ષ્ય છે-હેાય છે. દરેક જમાનામાં ધાર્મિક સંસ્કારને અનુકુલ રૂપ આપી સર્વ વર્ણોમાં જ્ઞાનીએ તેને પ્રચાર કરી વિશ્વજીની ધર્મવડે ઉન્નતિ સાધી શકે છે. શ્રી સદગુરૂના બંધ પ્રમાણે પ્રવર્તીને સદા આત્મોન્નતિ કરવી જોઈએ. મનુષ્ય !!! દેના નાશાથે શ્રી સગુરૂની સેવા કર. દેના વૃને નાશ કરવા માટે શ્રી સદ્દગુરૂની ઉપાસનારૂપ ધર્મકર્મની જરૂર છે. શ્રી સદગુરૂની સેવાથી અહંતામમતા ટળે છે. કલિકાલમાં શ્રી સશુરૂના આલંબન સમાન અન્ય કોઈ આલંબન નથી. આત્મજ્ઞાની ગુરૂની સેવાથી રજોગુણ, તમે ગુણ વૃત્તિના અનેક દે ટળે છે. આત્મજ્ઞાની ગુરૂની સેવાવિના સર્વત્ર કપિવતું પરિભ્રમતું મન સ્થિર થઈશાન્ત થતું નથી. આત્મજ્ઞાની મહાગુરૂની સેવાથી દેને અને ગુણેને વિવેક થાય છે અને સંસારમાં પ્રભુને સાક્ષાત્કાર થાય એવી આનુભવિકપ્રવૃત્તિને સેવી શકાય છે. દર
For Private And Personal Use Only