________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫
મનુષ્યની અત્યંત વૃદ્ધિ થવાથી અને બ્રાહ્મણની અને ત્યાગીઓની સંખ્યા કમી થવાથી વિવમાં અનેકયુદ્ધ પ્રકટી નીકળે છે અને તેથી શેષ વર્ણોને પણ નાશ થાય છે. તથા મનુષ્યમાં વર્ણસંકરત્વ દાખલ થાય છે. જનધર્મને આચારમાં મૂકી બતાવનારા બ્રાહ્મણોની અને ત્યાગીઓની યુરેપમાં સંખ્યા વૃદ્ધિ પામે તે હાલમાં જેવાં યુદ્ધ ત્યાં થાય છે તેવાં થઈ શકે નહીં. વિશ્વમાં શાન્તિને પ્રચાર થાય એવાં કાલાનુસારે ભિન્ન ભિન્ન કર્મો હોય છે અને ભિન્ન ભિન્ન વર્ણયમનુષ્યથી શાન્તિને પ્રચાર થાય છે. કેઈ સમયે ત્યાગી મહાભાઓના બળે વિશ્વમાં શાન્તિ પ્રસરે છે. કોઈ વખત આત્મજ્ઞાની બ્રાહ્મણોના બળે વિકવચ્છમાં શાન્તિ પ્રસરે છે. કોઈ વખત ક્ષત્રિયેના-ગુણ કમબળે શાન્તિ પ્રસરે છે. કેઈ વખત વિના બળે શાન્તિ પ્રસરે છે અને કઈ વખત શની સેવા બળે વિશ્વમાં શાન્તિ પ્રસરે છે. ચારેવનું અને ત્યાગીઓનું સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કેઈ વર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતાં અશાન્તિનો વિકાર ફાટી નીકળે છે. વાતપિત્ત અને કફની સમાનતાથી શરીરનું આરોગ્ય રહે છે. વાતપિત્ત અને કફના ન્યૂનાધિકને પ્રતીકાર કરવું પડે છે તદ્વત ચારેવર્ણનાગુણકર્મનું ન્યૂનાધિક બળ થતાં યુદ્ધ વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાંત થતાં નથી માટે દેશમાં, રાજ્યમાં, સંધમાં સમાજમાં અને વિશ્વમાં ચારેવણેના ગુણકર્મોનું સમાન બળ જળવાઈ રહે એવા ઉપાયે લેવા જોઈએ, અને વિકારશક્તિને નાશ કરવું જોઈએ. એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાથપુરૂએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાત્વિગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે, પરંતુ જ્યારે તેઓમાં રજોગુણ અને તમે ગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપયોગિતાનાં સૂત્રોને સ્વયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે. પરંતુ જ્યારે તેમાંથી રજોગુણ અને તમે ગુણને ભાવ કમી થતું જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છે. ઈત્યાદિ અનેક અનુભવેનું મનન કરીને કર્મયોગીઓએ વિશ્વમાં શાંતિ રક્ષવા અનેક કર્મોને
For Private And Personal Use Only