________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૩ યિક ઉન્નતિનું રક્ષણ કરી શકાય છે. પાશ્ચાત્યાની કેટલીક કૃત્રિમ ઉન્નતિનું એકદમ અનુકરણ કરીને પિાવીય ધર્માચારને નાશ ન કરવો જોઈએ. મિક્ષસાધકમનુષ્યએ માર્ગાનુસારિ ધર્મદ્યોતક કર્તવ્ય કર્મોને કરવાં જોઈએ. ક્ષેત્રકાલાનુસારે જે જે માર્ગાનુસારિગુણ સેવ્ય હોય તે સેવવા જોઈએ. માર્ગાનુસારી ગુણોની પ્રાપ્તિથી નીતિધર્મમાં સ્થિર રહી શકાય છે અને તેથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માર્ગાનુસારિગુણ વિના ધર્મની ગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. માર્ગાનુસારિગુણ વિના ધર્મક્રિયાઓ કરવા, માત્રથી આત્મકલ્યાણ થઈ શકતું નથી. તેમાં મિથ્યાદિ ભાવેની વૃદ્ધિ માટે મનવા કાયાથી અને લક્ષમીથી ચગ્ય જે કર્તવ્ય કર્મ લાગે તે કરવું જોઈએ. મૈત્રી આદિ ભાવનાઓ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વની સાથે વર્તવું મુશ્કેલ છે. કેધાદિક પ્રસંગે મૈત્રી ભાવના ન રહી તે પશ્ચાત્ મિથ્યાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મિત્રીઆદિ ચાર ભાવનાઓથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી લયયોગ તથા રાજગ વગેરે મેંગેની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરૂદ્ધધર્મી મનુષ્ય પર મૈત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પરસ્પર ભિન્ન કિયામતથી ઘુકાવ વૈરની દષ્ટિ રાખનારા મનુષ્પ ગમે તે ધર્મના હેય હેયે તેઓ મત્રી ભાવનાના અધિકારી બન્યા નથી તે પશ્ચાત ઘર્મના અધિકારી તે કયાંથી બની શકે વારૂ? પ્રમોદ ભાવનાની સિદ્ધિ વિના ધમને વેષ પહેરવાથી પણ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રીભાવના અને પ્રમેદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરૂણાભાવનાને અને મૈિત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરૂણાભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થભાવના પ્રકયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતો નથી. મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવતિત સર્વ ધર્મોમાંથી સત્ય અને અસત્યને જુદુ પાડવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. માયશ્ચગુણ વિના આત્મજ્ઞાનને વિશેષ પ્રકાશ થત નથી. જ્ઞાનાવરણીયકર્મનાં આવરણ દૂર થવાથી માથ્વચ્છ ગુણ ખીલી
૧૧૫
For Private And Personal Use Only