________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૨
સ્વાત્મ શક્તિથી સેવવાં જોઇએ. વિશ્વકલ્યાણાર્થે મન, વાણી અને કાયાની પ્રવૃત્તિથી કાઈ જીવને હાનિ ન થવી જોઇએ એ ખાસ લક્ષ્યમાં રાખવુ જોઇએ. આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદ્વિગુણાએ વિશ્વવર્તિ સર્વ જીવે સંગ્રહનયે સમાન છે. સર્વે આત્માએ છે. સર્વ જીવાના શ્રેયમાં સ્વશ્રેય: સમાયલુ છે. સમ્યક્ દૃષ્ટિ આદિ ગુણાએ સાધર્મ્યુ મનુષ્યાની સેવા ભક્તિમાં સર્વ વસ્તુઓને અર્પણ કરવા ચૂકવુ ન જોઈએ, જે સર્વ જીવાને ધિક્કારે છે તેને પેાતાનાજ આત્મા ધિક્કારે છે. જે સમાનધર્મીઆને પૂજે છે તેને પોતાના આત્મા પૂજે છે. જેએ લોકોને માટે સુખદ કર્મ કરે છે તેજ સ્વાત્માર્થે સુખદ કર્મો કરે છે એમ અનુભવ કરીને લોકોને સત્ય સુખદ કર્મ જે હોય તે આચરવું જોઇએ. જે જે આચારોથી વિશ્વ જીવોને સુખ મળે તે આચારાને તનુ-મન-ધન-આત્મભાગથી આચરવા જોઇએ. કંચિત્ ધર્મ કર્મોને કરે છે પરંતુ અન્તમાં અનાસક્તિથી નિષ્ક્રિય છે અને કૅચિત્ મનુ ચૈા ખાઘથી ધર્માંચારોને ધર્મક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ ચેગે અન્તર્થી સિક્રય છે. રાગદ્વેષાદિ મેહનીય કર્મની પ્રકૃતિયાના સદ્ભાવે ખાદ્યથી જેએ નિવૃત્તપરાયણ જેવા દેખાય છે છતાં તે સકર્મી છે માટે અન્તરગ રાગદ્વેષના અભાવે નિર્લેપ રહીને સ્વપર પ્રગતિકારક ધર્મચારોને સેવતાં ધર્મનું પ્રાકટય કરી શકાય છે અને વિશ્વમાં ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાનીઓ બનીને વાવેલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વજીવેાની શક્તિયાના વિકાસ કરી શકાતા નથી. જે સ્વાધિકારે અનાસક્તિથી સદાચારાને, સત્પ્રવૃત્તિયાને, ધર્મકર્મોને કર્યો કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકત્તાં ઉન્નતિકાં કોઈ નથી. ક’ઇ પણ શુભ કર્મ કરવું તે કરવુ એજ પોતાની તથા વિશ્વની ઉન્નતિના મૂળ મૂત્ર છે. સર્વમનુષ્યાએ વર્ણાદિસ્વાધિકારે ધર્માંચારામાં પ્રવૃત્ત થવુ... જોઇએ. ધર્માંચારના લેપ થતાં સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિયાનાં મૂળ ઉખડી જવાનાં એમાં અંશમાત્ર સ`શય નથી. ધર્મશાસ્ત્રોમાં જે જે સદાચારશ-ધર્માંચારે પ્રતિપાવા છે તેના સર્વતઃ અનુભવ કરીને ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઇએ. ધર્માંચારામાં હઢ રહેવાથી દેશોન્નતિ, સામાજિકાન્નતિ વગેરે સામુદા
For Private And Personal Use Only