________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ કરવાની જરૂર નથી. ધર્મવ્યવહાર મૂલ ધર્માચાને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મતીર્થજીવકધર્મવ્યવહારાચારનો ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાદ્યધર્માચારને નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યની સુધારણામાં કલિને પ્રવેશ થાય છે. ધર્માચાર વિનાને કેઈધર્મ વિશ્વમાં મનુષ્યના બાહ્ય અને આન્તર જીવનથી જીવી શકતા નથી. ધર્મવ્યવહારને સેવ્યા વિના નિશ્ચય ધર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ શક્તી નથી. જે ધર્માચારેને ઉથાપે છે તે ધર્મને ઉછેર કરે છે. ધર્મના આચારે અને વિચાર વિના વિશ્વજમાં નાસ્તિકતા પ્રગટયા વિના રહેતી નથી. ધર્મગમાં દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષકપરિવર્તને થયા કરે છે પરંતુ તેથી ધર્મગોને નાશ થતું નથી, એમ સુધારકટષ્ટિએ અવલકવાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા. અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલું અસત્ય એ કદાગ્રહ કરે નહિ. ધર્માચારોને ક્ષેત્રકાલાનુસારે રવાધિકારે આચરવાના હોય છે તેથી તેથી ઉપગિતામાં કશે. પ્રત્યવાય આવતું નથી. તથા તેઓના ઉપર ચઢેલાં અનુપયેગી આવરણને દૂર કરવામાં પણ કશો પ્રત્યવાય નડતું નથી. ધર્માચારે જેટલા છે તેટલા કેઈને કોઈ ઉપએગી છે. એક મનુષ્ય માટે એક વખતે સર્વ ધર્માચારે હોતા નથી. તેથી તેઓના ખંડનની પણ આવશ્યક્તા સિદ્ધ કરતી નથી. ધર્માચારોથી જેટલે અન્યમનુને લાભ આપી શકાય છે તેટલે ધર્મના વિચારેથી ફક્ત અન્ય મનુષ્યને લાભ આપી શકાતું નથી. અન્યના ઉપર પુરેપકાર આદિ ધર્મકરણથી જેટલી અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચારે આકાર છે અને તેનાથી અને સાક્ષાત્ લાભ થાય છે એવું ઘણું બાબતેમાં અનુભવી શકાય છે. ધર્મ વિચારે અને ધર્માચારેને આમન્નતિ માટે ઉપગ થાય તે માટે અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. જૈન ધર્મશાસ્ત્રમાં જે સેલ ધર્મસંસ્કારનું વર્ણન કર્યું છે તે વ્યવહારધર્માદિની દઢતા માટે છે એવું અવબોધીને
સ્વાધિકાર ધર્મસંસ્કારોને સેવવા જોઈએ. સત્પરૂએ સાધમ્યભક્તિમાં યત્ન કરવા જોઈએ અને લોકોને સુખ દેનારાં જે જે કર્મો હોય તેઓને
For Private And Personal Use Only