________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૭
વાધ્યસદાચારેને પરિહર્યા તેઓની અદશા થઈ એમ ઈતિહાસનાં પાનાં ઉકેલતાં અવાધાય છે. આધ્યાત્મિક જ્ઞાનથી સદાચારનાં રહસ્ય વિશ્વમાં જીવતાં રહે છે. અતએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારનું સંરક્ષણ કરવું જોઈએ. લોકિક કર્મ વર્ણ એ બે વડે યુક્ત મનુષ્ય વિશ્વમાં સ્વાધિકારવડે સદ્ધર્યકર્મોમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરૂની ભક્તિથી, ધર્મીઓની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારની અને સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. મેદશિજ્ઞાનિયેએ આચારવડે અને અધ્યવસાવડે મનુષ્ય ધર્મકર્મ સાધક બને છે એમ નિશ્ચય કરે જોઈએ. આચારવડે અને શુભ શુદ્ધઅધ્યવસાવડે મોક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. જ્ઞાનાચ્છ મોક્ષ: જ્ઞાનક્રિયા વડે મેક્ષ છે. કિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગુણેને પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારવડે આત્માના અધ્યવસાયની શુદ્ધિ થાય છે તે તે આચારેને વાધિકાર સેવવાની જરૂર છે. આમાના જ્ઞાનદર્શનચારિત્રગુણની શુદ્ધિ માટે આચારોની ઉપગિતા છે. સચ્ચિદાનન્દઆત્મસ્વરૂપમાં રમવા માટે તથા અધ્યવસાયની શુદ્ધિ માટે સદાચા સેવવાની ખાસ જરૂર છે. સદાચારમાં સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાયેની શુદ્ધિમાં સ્થિર રહેવાય છે. અતએ ધર્માચારે અને સદાચા સેવવા માટે વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. સ્વકર્તવ્યાચારેમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાને છે તે વિના લાંબાં લાંબાં ભાષણોથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે તેમ નથી. ધર્મવ્યવહારયુક્ત જે જે ધર્મકર્મો-ધર્મચારે છે તે ધર્મનાં અંગે છે માટે અમુક એક બાબતની દૃષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેટ ન કરે જોઈએ. વૃક્ષનાં મૂલે અને તેની શાખાને નાશ કરવાથી જેમ વૃક્ષને નાશ થાય છે તેમ ધર્મગમૂલભૂત ધર્મકર્મોન-ધર્માચારને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધર્માચારમાં મૂલાંગોને નાશ ન થાય એવી રીતે સુધારે કરવાની જરૂર છે. પરંતુ સર્વથી ધર્મને નાશ થાય એવી રીતે સુધારે
For Private And Personal Use Only