________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૯ ग्राह्यं सर्वगतं सत्यं, सदा मुक्त्वा कदाग्रहम् ॥२२१॥ सदाचारस्य संस्कारात्, विस्तार्या सुपरंपरा सदाचारः सदा पोष्यो, व्यवहारोधर्मकर्मणाम् ॥२२२|| देशधर्मविनाशिन्यो, बाललमादितियः હર્તવ્ય હેશનાઘેન, ધર્મસુધારે રરણા हानिकृत् कुत्सिताचारा, राज्यदेशक्षयंकरा: हर्तव्या कर्मयोगीन्द्रैः सत्ताबोधादिसाधनैः ॥२२४॥ अभक्ष्याचं सदा त्याज्यं, धर्मसत्ताविनाशकृत् कर्तव्यो व्यसनत्यागो, धर्मव्यवहावरसाधकैः ॥२२५॥ दुष्टव्यसननाशार्थ, नीतिधर्मविवृद्धये स्वशक्त्या कर्म कर्तव्यं, धर्मसाधकयोगिभिः।।२२६॥
શબ્દાર્થ વિવેચન –મન વાણી અને કાયાવડે સદાચારે સેવવા ગ્યા છે. રાજ્યના કાયદાની પેઠે અજ્ઞાનાવસ્થામાં પણ સદાચારે સેવવાથી લાભ પ્રાપ્ત થાય છે. ગળથુથીની પેઠે જન્મથી સદાચારેને વારસે જેઓને મળે છે તે આર્યમનુષ્યને ધન્યવાદ ઘટે છે. દુરાચારે તે સદા ત્યાગ કરવા યેવ્ય છે. ગુરૂગમથી સદાચારનું અને દુરાચારનું સ્વરૂપ અવબોધવું. ધર્મ-કામ અને અર્થના ઈચ્છકેએ સંસાર વ્યવહારમાં પ્રથમ સદાચારના સેવક બનવું જેઇએ. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગની પ્રાપ્તિ માટે સંસાર વ્યવહારમાં ચાતુર્વર્યગૃહસ્થજનેએ સદાચારમાં દઢ રહેવું. જોઈએ. હવે અહીંથી ગ્રન્થ ગારવના લીધે સંક્ષેપથી વિવેચન કરવામાં આવે છે. કર્મવ્યવહારમાં સદાચાર વિના દેશની સંધની અને સમાજની પ્રગતિ થઈ શકતી નથી. પાસદાચાર વિના અનેક રાષ્ટ્રને અધાપાત થયે. જે ધર્મના મનુષ્યએ અને રાજ્યસત્તાધીશ લેકેએ
For Private And Personal Use Only