________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
ભેદદષ્ટિને આગળ કરી મુંઝાવાનું કંઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારમાં સત્ય અવકવું. સાપેક્ષ દષ્ટિથી ભિનાચારેની સાલમાં એક વાક્યતા કરવી અને મતાચાર સહિષ્ણુતાને સાપેક્ષ દષ્ટિએ ધારીને આચારમાં જે જે સત્યાંશે હોય તે ગ્રહવા, માનવા. ધર્મવૃદ્ધિ માટે ધર્મા શેને ગ્રહણ કરી વર્ણાદિક અધિકાર પૂર્વક આચારમાં પ્રવૃત્તિ કરવી અને આત્મન્નિતિ આદિ સર્વ પ્રકારની શુભેનતિ ગણાય છે તેમાં પ્રવૃત્ત થવા આચરણયુક્ત કહેવું.
અવતરણ–સદાચાર, ધર્માચાર સંસ્કાર સેવવાપૂર્વક અને હાનિકારક રીવાજોના ત્યાગ સંબંધી વિવેચન કરવામાં આવે છે. सेवनीयाः सदाचारा, वाकायमानसैः सदा। दुराचाराः सदा हेया, धर्मकामार्थकांक्षिभिः ॥२०४॥ लौकिककर्मवर्णाभ्यां, युक्ता ये ते जना भुवि वाधिकारेण सद्धर्म्य-कर्मसु सुष्ठुसङ्गताः ॥२०५॥ आचाराध्यवसायैर्हि, सुष्ठु मोक्षाङ्गसाधकाः ज्ञातव्यास्तारतम्येन, ज्ञानिभि मोक्षदर्शिभिः ॥२०६।। धर्मव्यवहारयुक्तानि, धर्मकर्माणि यानि तु छेद्यानि कापि नो तानि,धर्ममूलानिजानीहि॥२०७।। धर्मव्यवहारकर्माणि, सेवस्व स्वाधिकारतः मा व्यवहारनयं मुञ्च, धर्मतीर्थस्य जीवकम् ॥२०॥ वर्णिता धर्मसंस्कारा, धर्मशास्त्रेषु ये शुभाः धर्मव्यवहारदाढर्याय, कर्तव्याः स्वाधिकारतः॥२०९॥ यतितव्यं सदा सद्भिः साधर्म्यभक्तिकर्मसु, लोकानांसुखदं कर्म, कर्तव्यं स्वात्मशक्तितः ॥२१॥
For Private And Personal Use Only