________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૬
પરિવર્તને થયા કરે છે. મૂલેશ સાધ્ધપૂર્વક દેશકાલાનુસારે આચારેનાં રોગ્ય પરિવર્તને, સર્વ આચારમાં થયાં થાય છે અને થશે પરંતુ તે સર્વ આચારમાં એકતે કંઈ ધર્મપ્રાણભૂત રહેતું નથી. ધર્મવિનાને કેઈ આચાર આચરવા ગ્ય નથી. દેશની, ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચારે છે કે સદાચારે તરીકે ગણાતા હોય તે પણ તે આદરવા એગ્ય થતા નથી. સમસ્ત વિશ્વમાં સાત્વિક ગુણી આચારને આચર્યા વિના પડતી થાય છે. શુભાચાર, અશુભાચાર, ઉત્સર્ગાચાર, અપવાદાચાર, ધર્મ આચાર, અધમ્મ આચાર, ગૃહસ્થાચાર, ત્યાગાચાર, ચારવર્ણના આચાર, નૈતિકાચાર, દુર્ગુણાચાર, પ્રશસ્યાચાર, સમયાનુકુલાચાર, પ્રાસંગિકાચાર, નાશકારકઆચાર, આત્મબલરક્ષકાચાર, નૈમિત્તિકઆચાર, ઉપાદાન આચાર, લૈકિકઆચાર, લોકોત્તર ધર્માચાર વગેરે આચારના અનેક ભેદો પડે છે. તેનું ગુરૂગમનથી સ્વરૂપ વિચારવું. ધર્મપ્રાણભૂત આચાર સદા સર્વત્ર સત્પરૂ વડે માન્ય છે. ઉસ અને અપવાદ વડે દ્રવ્ય ક્ષેત્ર કાલભાવાનુસારી એવા સદાચાર, આગમના અવિરેધપૂર્વક સેવવા યેગ્ય છે. દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારી એવા સદાચારેને પણ ઉસર્ગ અને અપવાદથી આચરવા પડે છે. ઉત્સર્ગ અને અપવાદથી સદાચારની પ્રવૃત્તિ જાણ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ધર્મને અને ધર્મએને નાશ થાય છે. અપવાદ વખતે જેઓ ઉત્સર્ગથી આચરણ કરે છે તેઓ ધર્મ અને ધર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અવધવું. આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આચાર આચરવા તે તત્કાલના જ્ઞાનીઓના હાથમાં છે. પરંતુ ભૂતકાળના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્યાચાર એ પંચ પ્રકારના આચારેને ઉત્સર્ગ અને અપવાદથી ચારે વર્ણોએ અને ત્યાગીઓએ સેવવા જોઈએ. બાર ભાવના ભાવવી જોઈએ. મનુષ્યએ સદા મિત્રી પ્રદિ મધ્યથ્ય અને કારૂણ્ય એ ચાર ભાવના ભાવવી જોઈએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિન્નાચારમાં મુંઝાઈને યુદ્ધ ન કરવું જોઈએ, કલેશ, કંકાસ, વૈર ઝેર ન કરવાં જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદ્દેશ સાધ્ય માટે અનેક સાધનેએ ભિન્માચારે પૂર્વક સ્વાધિકારે મનુષ્ય પ્રયત્ન કરે તેમાં
For Private And Personal Use Only