________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૮ यानिपरार्थकर्माणि-विश्वोद्धाराय तानि वै ॥ पुण्यवन्धादिमूलानि, देष्टव्यानि महीतले ॥१९२॥ धर्मप्रभावनाकर्म-कर्तव्यं सततंजनैः॥ अज्ञानां धर्मलाभार्थ, दानसेवादिभिः शुभम् ॥१९३॥ धर्मज्ञानप्रचारार्थ, पाठशालादिकं शुभम् ॥ कर्तव्यं कारणीयं च, धर्मकामार्थसेवकैः ॥ १९४॥ साहाय्यं धर्मिलोकानां, देयं सत्कारभक्तितः॥ कर्तव्या साधुषु प्रीतिः, मोहादिक्लेशनाशिनी॥१९५॥ त्याज्या संकुचिता दृष्टि, रुन्नतेर्विनकारिका॥ उदारैः सत्पबन्धैश्च, कर्तव्या धार्मिकोन्नतिः ॥१९६॥
શબ્દાર્થ સહ વિવેચન –રજોગુણ અને તમે ગુણ વિનાશાળે તથા સાત્વિકધર્મની વૃદ્ધિ માટે વિશ્વમાં સર્વલકને સધ આપ જોઈએ તથા સાત્વિકાચરણને સમર્પવાં જોઈએ. રજોગુણી આહાર અને તમોગુણ આહાર, રજોગુણ વિચાર અને તમે ગુણી વિચાર, રજોગુણ કર્મ અને તમે ગુણ કર્મને નાશ થાય અને સાત્વિકવિચારે, સાત્વિક આહાર તથા સાત્વિકપ્રવૃત્તિ વધે તે માટે સધ આપ જોઈએ. લેને તે માર્ગે દોરવા અન્ય ઉપાય લેવા જોઈએ. સ્વદેશ અને જ્ઞાતિની ઉન્નતિ માટે સમ્યમ્ વ્યવસ્થાપૂર્વક શિક્ષણાદિક દેવું જોઈએ, ધર્મસેવકસજજનેએ સ્વદેશસેવામાં અને જ્ઞાતિસેવામાં યથારોગ્ય કંઈ કરવું જોઈએ. દુનિયામાં સર્વને શાત્ય ઔષધ અને વસ આદિ ગ્ય જે કંઈ હોય તે આપવું જોઈએ અને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મજ્ઞાનવિદ્યાપીઠે અને વ્યાવહારિક વિદ્યાપીઠની સર્વત્ર સ્થાપના કરવી જોઈએ. ધર્માર્થે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય એવાં ધર્મ વિદ્યાપીઠ સ્થાપવી જોઈએ. સમસ્ત વિશ્વમાં રાગદ્વેષના ક્ષયને માટે સધને ફેલાવે કરવું જોઈએ. રાગદ્વેષરૂપ કષાયના ત્યાગવિના
For Private And Personal Use Only