________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનાય છે. આત્માની શુદ્ધતા અર્થાત શુદ્ધબ્રહ્મને રાગદ્વેષરહિત અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મામાં સર્વજ્ઞતા અનુભવાય છે. આત્માના શુદ્ધધર્મમાં તન્મયતા થવાથી અપકઈ પદાર્થમાં સુખભાસતું નથી. આવી દશામાં મસ્ત બનીને જ્ઞાનગીઓ સર્વષણુંયમનુએને પ્રથમ સાત્વિકધર્મને બેધ આપે છે, પશ્ચાત તેઓની તેમાં પરિપક્વતા થતાં આત્માના શુદ્ધધર્મને અનુભવ આવે છે. આ વિશ્વમાં અનન્તધર્મવસ્તુલનાં જેટલાં લઘુવતુંલે કપીને તેઓને ધર્મમાનીને મનુષ્ય ધર્મપ્રવૃત્તિ કરે તેટલાં ન્યૂન છે. ધર્મની સાધનાઓના અસંખ્ય ભેદ પડે છે. અએવ સર્વ પરમાત્મા શ્રી વિરપ્રભુએ અસંખ્ય ચેગની સાધનાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, એમ ઉપદેશ આપે છે. લબ્ધિ, સિદ્ધિ અને ચમત્કારેનું મૂલધામ આત્મા છે. અતએવ સનાતનઆત્માના ધર્મની સર્વમનુષ્યએ આરાધના કરવી ઇએ. શર્મદશાંતિદ અને વિશ્વમાં આત્મા પ્રભુને સાક્ષાત્કારરૂપ ધર્મ, સર્વમનુષ્યથી અનેકનામરૂપભેદે અનેકકિયાઓથી અને અનેક ભિન્ન ભિન્ન વિચારથી લેવાય છે. જ્ઞાનનવરિત્રદાય મોક્ષમા પ્રજારાયા છે. માટે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તેની આરાધના કરવી જોઈએ. આ વિશ્વમાં બાહ્યલમીઓ અને આન્તરલક્ષ્મીઓનું મૂલ ધર્મ છે. ધર્મવિના વિશ્વમાં જીવોને શાંતિસુખ થયું નથી અને થનાર નથી. ધર્મના પ્રતાપે સૂર્ય તપે છે, વાયુ વાય છે, ચંદ્ર ઉગે છે, અગ્નિ પ્રકટે છે, જલ પિતાનો ધર્મ બજાવે છે, ધર્મના પ્રતાપે વિશ્વમાં
જ્યાં ત્યાં સત્યશાંતિસુખ અવકાય છે. ધર્મ વિના રાજ્ય, સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં શાન્તિ રહેતી નથી. જ્યાં જૈનધર્મ છે ત્યાં અવશ્ય શાંતિ સુખ હોય છે. આર્યાવર્તમાં અન્ય કરતાં અનેકવાલા મુખપર્વત ફાટવા વગેરેના ઉત્પાત થતા નથી તેનું કારણ ધર્મ છે. આર્યાવર્તમાં સાત્વિક ધર્મ આદિ ધર્મોની મનુષ્યોના વિચારોમાં અને આચારમાં શિથિલતા આવી ત્યારથી આર્યોની પડતી થવા લાગી છે. ધર્મ જય અને પાપે ક્ષય એવા વાક્યનું સ્મરણ કરીને આત્માને ધર્મમાં અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ.
અવતરણ ધર્મની વૃદ્ધિ કેને કેવી રીતે કરવી અને અધર્મ
For Private And Personal Use Only