________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
જમાવટ છે તેથી આયોવર્તિમાં ધર્ણોદ્ધારક તીર્થંકર ઋષિ વગેરે પ્રકટી શકે છે. સર્વ દેશમાં ધમાંદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માએ આર્યાવર્તમાં સત્ત્વગુણ ધર્મથી પ્રગટી શકે છે. અતએ માહનેએ અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને એ સત્ત્વગુણું જૈનધર્મની અને સત્ત્વગુણીધર્મીઓની સેવા કરવી જોઈએ. બ્રાહ્મણે એ, વિદ્યાથી, બ્રહ્મજ્ઞાનથી, તત્વજ્ઞાનથી, સ્યાદ્વાદજ્ઞાનથી, વૈએ વૈશ્યત્વભાવથી, સત્ત્વગુણુ ધર્મનું પિષણ થાય એવા ભાવથી, ક્ષત્રિએ ક્ષાત્રકર્મોથી અર્થાત ધમઓનું રક્ષણ થાય એવી શસ્ત્રબલાદિ પ્રવૃત્તિથી અને એ ચોગ્ય સેવાથી સાત્વિકગુણીજૈનધર્મને અર્થાત્ આત્મધર્મને પ્રચાર કરે જઈએ. વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં સાત્વિકગુણીધર્મના પ્રચારાર્થે તથા આત્મશુદ્ધ જૈનધર્મના પ્રચારાર્થે સર્વ જનેએ મુખ, બાહુ, ઉદર અને પદવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તત્ત્વજ્ઞાનના ઉપદેશકે બ્રાહ્મણે છે, અને ધર્મીઓનું રક્ષણ કરવા આત્મભોગ આપનારા મનુષ્ય ક્ષત્રિયે છે ત્યાગીગુરૂઓએ, ગૃહસ્થગુરૂ બ્રાહ્મણોએ, ક્ષત્રિએ, વૈશ્યએ અને શએજ્ઞાનબળથી બાહુબલથી, વ્યાપારબેલથી અને સેવાબલથી ધર્મને પ્રચાર કરવા સદાકટિબદ્ધ રહેવું જોઈએ. ક્ષાત્રબલવિનાકદાપિ ધર્મ અને મિની રક્ષા થતી નથી. વૈશ્યત્વબલવિના ધર્મ અને ધર્મની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના બળવિના ધર્મનાં સર્વ માં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી. જ્ઞાનબળવિના ધર્મનાં રહસ્ય જણાતાં નથી અને તેથી ગાડરીય પ્રવાહ વૃદ્ધિ પામે છે. અતએ કોઈપણ કાલમાં ઉપર્યુક્ત ચારે બલપૈકી કઈપણ બલની ન્યૂનતા થવાદેવી નહીં અને જે કાલે જેબલની ન્યૂનતા થઈ હોય તે બલને તે કાલે ગમે તે ઉપાયથી દેશમાં, સંઘમાં, સમાજમાં પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહારસામ્રાજ્યમાં અને ધર્મસામ્રાજ્યમાં ચાતુર્વણ્યબલની આવશ્યકતા રહે છે. સાત્વિક ધર્મમાં સર્વમનુષ્ય સદાસ્થિર રહે એવું બન્યું નથી અને બનવાનું નથી તથાપિ વિવેકી મનુષ્યએ સાત્વિકધર્મની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી જે કાલમાં જે મનુષ્યને સાત્વિકધર્મની પ્રાપ્તિ થવાની હોય તેને થઈશકે. રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણની પેલીપાર આત્માને શુદ્ધધર્મ રહ્યો છે. શુભાશુભ કલ્પનામય મનવૃત્તિને
For Private And Personal Use Only