________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મમાં માલિવિચારેને પ્રવેશ થતાં અસદાચારનું પ્રાબલ્ય વધે છે અને તેથી અન્ને ધર્મને નાશ થાય છે અને તેને સ્થાને અન્ય ધર્મની પુનઃ ઉત્પત્તિ થાય છે. જે ધર્મને ઉદાર સવિચાર અને ક્ષેત્ર કાલાનુસારે સદાચારની પ્રગતિકારક સંસ્કારે મળતા નથી તે ધર્મને અને નાશ થાય છે. એક ધર્મમાંથી અન્ય ધર્મ ઉદ્ભવે છે તેમાં અપાધિકાશે ઉપર્યુક્ત માલિ હેતુભૂત કપાય છે. સર્વજીની શુભેન્નતિ કરનાર વિચારે અને સદાચારે ગમે તે દેશમાં ધર્મરૂપ છે. શુદ્ધ બ્રહ્મ અર્થાત આત્માની શુદ્ધતા એજ જૈનધર્મકર્તવ્ય છે. રજોગુણી ધર્મ અને તમગુણ ધર્મથી યુરોપના મહારાજ્યોની અશાન્તિના જ્વાલામુખપર્વતે ફાટવ્યા કરે છે અને તેથી રાજ્યમાં, સમાજમાં, દેશમાં ચિરંશાન્તિ પ્રવર્તતી નથી. કલિયુગમાં રજોગુણી અને તમે ગુણ ધર્મનું પ્રાધાન્ય પ્રવર્તિ છે તેથી કલિયુગમાં રજોગુણ તમે ગુણીમનુષ્યોના તાબા નીચે સત્ત્વગુણુ મનુષ્યો દબાયલા રહે છે તથાપિ રજોગુણ અને તમે ગુણુ મનુષ્યના હસ્તે સત્ત્વગુણીમનુષ્યને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્વગુણુ મનુષ્યએ અ૫હાનિ અને બહુ લાભની દષ્ટિએ અસુરોનો પરાજય કરવા તેઓના કરતાં બળવાનું અનેક ઉપાયને સેવવા જોઈએ. પરંતુ આત્મવીર્ય સ્કુરાવવામાં તથા દેશધર્મમનુષ્યનું સંરક્ષણ કરવામાં અંશ માત્ર નિર્બલતા ન સેવવી જોઈએ. આપત્તિકાલે સત્ત્વગુણી મહાત્માઓ છેવટે જન્મે છે અને તેઓના બળથી રજોગુણ મનુષ્યની અને તમે ગુણ મનુષ્યની ઉન્માદ દશાને નાશ થાય છે. આ વિશ્વમાં સત્વગુણી આત્માઓ રૂપ અનેક વિષ્ણુઓ આત્મશક્તિોથી સર્વત્ર વ્યાપાર થાય છે તેઓના તેજની આગળ કેઈનું જોર ચાલી શકતું નથી. સત્ત્વગુણ ધર્મને પ્રચાર કરવાને સત્ત્વગુણુ આહારને સવગુણુ વિચારોને અને સત્ત્વગુણી આચારેને પ્રચાર કર જોઈએ. સત્વગુણ આ હારથી સવગુણ વિચારની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તમાં સત્ત્વગુણી મહાત્માઓ, પ્રગટી શકે એવા જલવાયુ આદિ તપની આહારની સત્વગુણી વિચારનાં અને સત્ત્વગુણી આચારનાં આદોલનની અત્યંત
For Private And Personal Use Only