________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટા
જોઈએ. જે ધર્મમાં રજોગુણી અને તમે જીણી આચારાનું અને વિચારોનુ બાહુલ્ય પ્રવર્તતું હોય છે તે ધર્મના નામથી જે ધર્મ હાલ પ્રસિદ્ધ હોય છે તા પણ તે અધર્મરૂપ હેવાથી ત્યાગકરવાયોગ્ય છે. રજોગુણી, તમેગુણી આચારો અને વિચારોવાળા ધર્મ અન્તે દેશ, લેક, સમાજ અને સઘના નાશ કરનાર થાય છે. કુપમાં જેમ કાદવકચરાની મલિનતા થાય છે જેમ ધર્મોમાં કાલનાં પરિવર્તનોની સાથે રજોગુણી અને તમેગુણી આચારવિચારનું બાહુલ્ય પ્રવેશે છે અને તેથી તે ધર્મજ્ઞ વિશ્વજને માં ધર્મના નામે ક્લેશયુદ્ધ થાય છે. સજ્જનમનુષ્ય પણ ધર્મના નામે મતભેદ ધારીને પરસ્પર એકબીજાને અધર્મીધારી ક્લેશયુદ્ધે કરે છે અને વિશ્વમાં તેથી અશાન્તિ ફેલાય છે. અતએવ તેવા અશુભ ધર્મ ત્યાગ કરવા ચેાગ્ય છે. વિશ્વમાં અમુક એક ધર્મ કદાપિ થયા નથી અને થવાના નથી. વિશ્વમાં સર્વત્ર મનુષ્યાના એકધર્મ કરવા માટે જેએ કલેશયુધ્ધો કરે છે તે ધર્મના સ્વરૂપને સમ જતા નથી. સર્વના આત્માઓમાં ધર્મ રહ્યા છે. કોઈ પણ જીવનો પ્રાણ લેવાથી ધર્મ થઇ શકતા નથો. કોઈ પણ ધર્મના નામે જે લોકો ધર્મયુદ્ધા કરીને અન્ય ધર્મીઓનાં ગળાં રૈસે છે તે ધર્મ નથી પણ અધર્મ છે. જન્મેલા ન્હાના માળા પરસ્પર અભેદ્ય દૃષ્ટિથી સર્વને દેખે છે તāત્ જે મનુષ્યેા પરસ્પર સર્વમનુષ્યને સ્વાત્મસમાન દેખીને તેના શ્રેય:માં યથાશકા ભાગ લે છે તેએ ખરેખરા ધર્મરક્ષકો અમેધવા. સ્વધર્મીઓને મૂકી અન્ય ધર્મ પાળનારાઓપર વૈર ઝેર કરાવે અને તે ધર્મ શ્વરે કલ્યે છે એવું જે માનતા હોય છે તે સત્ય ધર્મના પગથીએ આરેાહ્યા નથી, કોઈ પણ ધર્મના વિચારેાથી અન્ય મનુષ્યાનુ રક્ત વહેવરાત્રા પ્રવૃત્તિ થાય તે તે ધર્મના વિચારાજ નથી એમ અવોધવું, સર્વમનુષ્યોને ધર્મના એક સરખા વિચારો અને આચારા પસંદ આવતા નથી. સર્વે મનુષ્ય પૈકી દરેક મનુષ્ય સ્વાધિકારે ધર્મના અમુક વિચારોને અને આચારને સેવી શકે છે. ધર્મનાં લઘુલઘુ વર્તુલે કયાં કયાં વિશ્વમાં પ્રવર્તે છે, તેનું સ્વરૂપ અવધવું જોઇએ અને આત્માના ધર્મનું અનન્ત વર્તુલ અવમેધવું જોઇએ. સચિતતા આવવાથી પશ્ચાત કોઈ ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી.
For Private And Personal Use Only