________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ, ધર્મ વગેરેમાં માલિત્ય પ્રવેશતું નથી તથા કેમદિને નાશ થાય એ સાધ્યશન્ય વિચારેને તથા પ્રવૃત્તિને સડે પ્રવેશતે નથી. આત્મજ્ઞાન થયા વિના વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમે ગુણને પ્રવેશ થવાને અને તેથી સત્વવિચારેને તથા સાત્વિક આચારને શનૈઃ શનૈઃ નાશ થવાને એમ અવશ્ય માનવું જોઈએ. દરેક વર્ણ પોતાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસતે સ્વાત્માને નાશ કરે છે. વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમોગુણથી અત્યંત ગરબડગોટે થાય છે ત્યારે વર્ણવ્યવસ્થા સુધારકે પ્રકટી નીકળે છે. અમુક વર્ણ મહાન અને અમુક નીચ એવી શુભાવનાને ઉદ્ભવ થતાં વર્ણવ્યવસ્થાને નાશ થવા માંડે છે. સર્વવની ઉપવિતા છે પરંતુ તેમાં અનુપયોગી ત પ્રવેશતાં વર્ણવિભાગનું બેખું અવશેષ રહે છે. આચારમાં મૂળ ઉ શેની સાથે વિચારેને પ્રકટાવીને વર્ણ વ્યવસ્થાની સુધારણાને દેશકાલાનુસારે કર્મયોગીઓ કરે છે અને તેથી તેઓ ધર્મની વ્યાપકતા કરવામાં સર્વમનુષ્યના ભિન્ન ભિન્ન અધિકારે ધર્મપ્રવૃત્તિને સમ્યગૂ ઉપદેશ આપી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરે છે. દેશધમર્થસેવકકર્મયોગીઓએ દેશેન્નતિ, વિન્નતિ, ધર્મોન્નતિ આદિ શુભન્નતિ માટે સાત્વિક વિચારપૂર્વક પ્રવૃત્તિની જનાએ કરવી જોઈએ. સર્વ પ્રકારની શુભેન્નતિને આધાર વસ્તુતઃ સાતિવક પ્રવૃત્તિની જનાઓ પર રહે છે. તેનું રહસ્ય ગુરૂગમથી અવધીને કર્મયેગીઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ. દીર્ધદષ્ટિ અને વર્ણવ્યવસ્થા સંબંધી પરિપૂર્ણ અનુભવ વિના વર્ણોની શુભેન્નતિ કરવામાં આઘા જઈને પાછા પડવાનું થાય છે માટે દીર્ધદષ્ટિ તથા વણસંબંધી પરિપૂણું અનુભવને ગુરૂગમથી ગ્રહી આત્માની જ્ઞાનાદિ શકિતને આવિર્ભાવ થાય તે રીતે પ્રવૃત્ત થવું જોઈએ. સાધ્યદષ્ટિને ભૂલીને પ્રાચીન વા અર્વાચીનતા માત્રને શગ કરવાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. દ્રષ્યક્ષેત્રકાલભાવનું પરિપૂર્ણ સ્વરૂપ અનુભવીને ધમોદિની વૃદ્ધિ તથા સંરક્ષણ કરવા વણસંસ્કૃતિ કરવાની જરૂર છે. આત્માના સદ્ગ
ને સર્વમનુષ્ય વિકાસ કરે તથા સર્વજનેનું, પશુપંખીઓ વગેરેનું શ્રેયઃ થાય એવી દષ્ટિએ વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. આત્માના
For Private And Personal Use Only