________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪. જે ક્રિયાઓ કેઈને લૈકિક વ્યવહાર દ્રવ્યાદિયેગે પ્રશસ્ય હોય છે તેજ પ્રશસ્ય ક્રિયાઓ અન્ય કેઈને લોકિક વ્યવહાર દ્રવ્યાદિની અનધિકારિતાએ સ્વફર્જથી ભિન્નદશાએ અપ્રશસ્યરૂપે હોય છે. આજુબાજુના બાહ્ય જીવનસંરક્ષક પ્રગતિકારકાદિસંગોની પરિસ્થિતિ, અધિકાર અને અન્યાપેક્ષાઓ વગેરેના વિચારવિવેકપૂર્વક એગ્ય તે કેઈ વખતે અગ્ય અને અયોગ્ય તે કઈ ક્ષેત્રકાલાદિમાં એગ્ય અને પ્રશસ્ય તે અપ્રશસ્ય અને અપ્રશસ્ય તે પ્રશસ્ય કિયાઓ રૂપે દેખાય છે. બાહ્યવ્યાવહારિક ક્રિયાઓનું અસ્તિત્વ પ્રાકટ્ય અને સંચાલકત્વ આ વિશ્વમાં કયા કયા દ્રવ્ય ક્ષેત્રકાલભાવને કયાં કયાં જીવનાદિ નિમિત્તે પામીને થાય છે તે ઐતિહાસિક દષ્ટિએ-ક્રિયેટ્સવની દષ્ટિએ –જનસમાજજીવન દષ્ટિએ-વિવિધાધિકાર દષ્ટિએ-રઢિક અને વૈગિકવિચારભેદ દષ્ટિએ અને હેપાદેયદષ્ટિએ અવલેકીને તેને નિર્ણય કરવું જોઈએ. દેશકાલપરત્વે અમુક ક્રિયાઓનું અમુકદેશીય અને અમુકકાલીય મનુષ્યમાં પરાવર્તન કેવા બાહ્ય તથા આન્તર સંગે પામીને થાય છે તેને જેણે અનેક પ્રકારની વિવેકદષ્ટિએ નિર્ણય કરેલ છે તે બાહ્ય ક્રિયાઓ આચાર સંબંધી કંઈક કથવા તથા આદરવાને અધિકારી બને છે. અમુક કિયાઓને નિષેધ અને અમુક કિયાઓની પ્રવૃત્તિ કરતાં પૂર્વે તે તે ક્રિયાઓનું દેશકાલભાવ અને અધિકારીભેદે નિષેધત્વ અને પ્રવૃત્તિત્વનું સમ્યગ્ર સ્વરૂપ ખરેખર અનુભવદષ્ટિએ અવધવું જોઈએ. કઈ પણ આચરણ–ક્રિયાનું સ્વરૂપ તેના અધિકારી-અધિકારી કેણ છે તેની ઉપયોગિતા અને તેની અસ્તિતા, વિશ્વષ્ટિએ કેવી છે અને અમુક વ્યક્તિની તથા સમાજદષ્ટિએ અપેક્ષાએ કેવી છે તેને પરિપૂર્ણ નિર્ણય કર્યા વિના આધ્યાત્મિક વા નિષેધકદષ્ટિથી કંઈ પણ લૌકિકાચાર માટે વધવું તે પ્રમાણીભૂત માની શકાય નહિ. લૈકિકવ્યાવહારિકશાસ્ત્ર, મનુષ્ય અને જે જે કિયાઓના કર્તાઓ તે તે કિયાઓનું જે જે ઉપગિ વા અનુપવિત્વ કથે તેટલા માત્રથી તેને સમ્ય નિર્ણય કરી શકાય નહિ, પરંતુ વસ્તુતઃ સ્વાનુભવદષ્ટિએ તે તે ક્રિયાઓના અસ્તિત્વ પ્રાકટય અને પ્રવૃત્તત્વઆદિને નિર્ણય કરી અનેકટણિયેની અપેક્ષાએ
For Private And Personal Use Only