________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૭
તામાં વિશાલ વિચારવાળા બ્રાહ્મણાના અભાવથી અનેક મતમતાંતરો, કદાગ્રહોની ઉત્પત્તિ થઈ છે. હુન્નર કલાદિવિશિષ્ટવૈશ્યાના ગુણકર્મોના માંદ્યથી આર્યાવર્તમાં વ્યાપારપ્રવૃત્તિમાં માંદ્યઅવલકાય છે અને જ્ઞાનસેવાદિ વિશિષ્ટ શૂદ્રનાના માંદ્યથી અન્ય ત્રણ વÎની સેવાના અભાવે હાલ જે અવનતિ અવલાકાય છે તે સર્વસુજ્ઞાને વિતિ છે. સર્વવર્ણોની ઉન્નતિની સિદ્ધિમાટે વણુ ધર્મની સંસ્કૃતિ છે. પરસ્પર એક ખીજાનાં ઉન્નતિમાં સર્વવી ભાગ લે છે તે તેઓ પારસ્પરિક પ્રગતિ કરીશકે છે. ચારેવાંમાં સુધારો કરવાથી સર્વવાન્નતિ થાય છે અતએવ પ્રાચીન વિચારામાંથી અને અર્વાચીન વિચારોમાંથી સત્યગ્રહીને વર્તમાનમાં સુધારા કરવા જોઈએ. આર્યાવર્ત વગેરે સર્વદેશામાં ગુણકર્માનુસારે ચારેવાની ઉન્નતિ કરવી જોઇએ. સમાજમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં પ્રગત્યર્થે ચારવાની ઉન્નતિ કરવાની જરૂર છે. આર્યાવર્તમાં બ્રાહ્મણા, ક્ષત્રિયા અને વૈશ્યાએ ચદ્રવર્ગના અત્યંત તિરસ્કાર કર્યાં તેથી તેઓ સ્વયં અધોગતિમાર્ગપ્રતિ ઘસડાયા. વિશ્વમાં સર્વવર્ણીના મનુષ્યાને એક સરખી દ્રષ્ટિથી દેખવા જોઈએ. સર્વવર્ડ્ઝમાં જ્યારે સ્વાર્થ, સકુચિત ષ્ટિ, પક્ષપાત અને અહંતાના પ્રવેશ થાય છે ત્યારે તેમાં અવનતિનો પ્રવેશ થાય છે. સર્વવીમાં એકસરખી ધામિક વ્યાવહારિક પ્રવૃત્તિ સદા એક સરખી હાઈ શકતી નથી. સર્વવર્ણીમાં ગુણકર્મોના ઉદ્દેશાનુ વિસ્મરણ, પ્રમાદ થવાથી આચારામાં શુષ્કતા આવી જાય છે. ગુણુકર્માના હેતુ પૂર્વક સર્વવર્ણોની ઉત્પત્તિ થએલી છે, પશ્ચાત્ તેમાં નિરસતા ઉદ્ભવતાં સુધારાના સસ્કારો કરવાની પ્રસંગોપાત્ત વર્તમાનકાલમાં આવશ્યક્તા સ્વીકારવી પડે છે. જૂના રીતરીવાજોમાંથી મૂળ ઉદ્દેશો ઉઠી જાય છે અને આચારો માત્ર ખેાખા જેવા રહે છે ત્યારે કર્મયોગીઓ તેમાં સુધારા કરીને મૂળ ઉદ્દેશોના પ્રકાશપૂર્વક વર્તમાનકાલાનુસારે નવા રસ રેડે છે, તેથી સમાજમાં, સંધમાં, દેશમાં, કામમાં રાજ્યમાં નવીનમળ પ્રગટે છે. એમ આચારામાં પિરવર્તન થયા કરે છે. પણ મૂળઉદ્દેશનો નાશ ન થાય તે ઉપર ધ્યાન આપીને કર્મચાગી મહાત્માઓ પ્રવૃત્તિ કરે છે. સર્વવર્ણીને ભિન્ન ભિન્ન પ્રકૃતિ ગુણકર્મો નુસાર વર્તમાનમાં સ્વસ્વાધિકારે આચારો બંધબેસતા અનુકુલ થઇ પડે
For Private And Personal Use Only