________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય થાય છે અને ધમાં મહાત્માઓને સતાવવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે, પરંતુ સત્ત્વબળથી ધર્મ મહાત્માઓ ઉપસર્ગને સહન કરે છે અને ઈશ્વરી બળની પ્રવૃત્તિથી તેઓ અને અધમ મનુષ્યરૂપ અસુરને હઠાવી ધર્મનું સામ્રાજ્ય સારી રીતે સ્થાપી શકે છે. ધમ મનુષ્યને દેવતાઓની સહાય મળે છે એમ કથવામાં ઘણું સત્ય સમાવેલું છે. દયા ધર્માદિ અનેક ધર્મના આરાધક જેનેને નાશ કરવા ઘણા ઉપાયને પ્રતિપક્ષી લોકેએ આદર્યા, પરંતુ સદ્ગુણો વડે જૈનેની અસ્તિતા કાયમ રહી છે તે સર્વ વિશ્વજન વિદિત છે. જેમાં જે પુનઃ અનેક સદ્ગુણોરૂપ ધર્મોની ખીલવણી વિશેષ પ્રકારે વધશે તે ભવિષ્યમાં જૈનેની સંખ્યામાં વધારે થતાં જૈનધર્મના વિચારેથી અને આચારોથી વિશ્વજનેને અત્યંત લાભ પ્રાપ્ત થશે. ધમમનુષ્યમાંથી વિશાલદષ્ટિ, વિશ્વજનબંધુતા, દયા, સત્ય, સેવાદિ ધર્મોને જે જે પ્રમાણમાં નાશ થાય છે તે તે પ્રમાણમાં અધર્મને ઉત્પાદ થવાથી ધર્મી મનુષ્યનું સામ્રાજ્ય મન્દ પડતું જાય છે. ધર્મી મનુષ્યમાં સંકુચિત વિચારોને પ્રવેશ થતાંની સાથે પડતી પ્રારંભાય છે. અતએ સંકુચિત વિચારેને ત્યાગ કરીને વ્યાપક સવિચારથી ધમ મનુષ્યને ઉદય કરી શકાય છે. ધર્માચાર્યકર્મીઓએ ઉપર્યુક્ત વિચારને અનુભવ કરીને આગમેથી અને આર્યનિગમેથી અવિરૂદ્ધપણે ધર્મી મનુ
ની અસ્તિતા સંરક્ષવી જોઈએ. ઉપર્યુક્ત બાબતમાં ગીતાર્થ જ્ઞાનીચેની ગમ લેવાની જરૂર છે. જ્ઞાનીની ગમ લઈ પ્રવર્તવાથી આત્માની શુદ્ધિ થાય છે અને વિશ્વજનની શુદ્ધિ થાય છે.
અવતરણધામિકેના અસ્તિત્વ માટે પૂર્વે ગકમનું કથન કર્યા પશ્ચાતહવેચારે વણેની વ્યવસ્થાવડે ધમકમની પ્રવૃત્તિથી ધામિર્કના અસ્તિત્વ સંરક્ષાર્થ કથ્થસાર કથવામાં આવે છે. विश्वे शीर्षसमाः प्रोक्ता- त्यागिनो ब्रह्मवेदिनः क्षत्रियाबाहुतुल्या वै, वैश्याःकुक्षिसमाः स्मृताः॥१६९॥ शूद्राः पादसमाः प्रोक्ता, आचारादिव्यवस्थया ब्रह्माण्डे च यथा बोध्यं-पिण्डे तदनियोजना॥१७०॥
For Private And Personal Use Only