________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦.
સંકુચિતદષ્ટિવર્તુલથી સર્વશક્તિપ્રદાયકધર્મકર્મોને સેગ્યાથી સંકુચિત તાને નાશ થતું નથી અને નીતિનાં વિશ્વવ્યાપક ધર્મસૂત્રને પણ લઘુવતુંલવાળાં કરી શકાય છે. આત્માની સર્વ શક્તિને નાશ થાય એવાં ધર્મકર્મો જે જે જણાતાં હોય તેઓને કરોડો ગાઉથી નમસ્કાર કરવા જોઈએ. આત્માની શક્તિ વધે એવાં આધ્યાત્મિક અને વ્યાવહારિક ધર્મ કર્મોને હાલ જે મનુષ્ય સેવે અને શક્તિ વિનાશક કર્મોને ત્યાગ કરે તે તેઓ અવનતિને દેશમાંથી, સમાજમાંથી અને સંઘમાંથી હાંકી કહાડવાને શક્તિમાન્ થઈશકે. આધ્યામિકશક્તિના સંગઠ્ઠન વિના બાહ્ય વ્યાવહારિક શક્તિનું સાત્વિક અબાધિત સંગઠ્ઠન થઈ શકતું નથી એ દેવી નિયમ છે. અતએવ સર્વ શક્તિને પ્રાપ્ત કરવા માટે દેશકાલા નુસરે જેજે સાત્વિક કર્મો કરવાં પડે તેમાં આધ્યાત્મિક શક્તિનું સંગઠ્ઠન થાય એ ખાસ ઉપએગ રાખવો જોઈએ. આધ્યાત્મિક સર્વ શક્તિની પ્રાપ્તિ વિના દેશ, કેમ સંઘની સન્નતિ કદાપિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. વર્તમાનમાં શક્તિ વધે તેને પ્રત્યક્ષ અનુભવ આવ્યા વિના રહેતો નથી. સાત્વિક વૃત્તિપૂર્વક સર્વ શક્તિ વધે એવાં શુભ કર્મો કરવામાં સ્વફરજની પૂર્ણતા થાય છે. સર્વદેશ, ભિન્નકો, ભિન્ન જાતીય મનુષ્ય, વગેરેની ઉન્નતિ જેથી વ્યવહારમાં પ્રવર્તતી થાય એવા સર્વ શુભ વિચારને અને આચારને ધર્મ તરીકે કથવામાં આવે છે. ધર્માનુકલ સર્વ વિચારેને અને આચારેને સાધ્યદૃષ્ટિએ ધર્મ કથવામાં આવે છે. ગુરૂની ભક્તિથી આમેન્નતિ થાય છે. વિદ્યાસત્તા અને લક્ષમીવડે ધર્મની આરાધના કરવામાં આવે છે તે વિદ્યાદિની સફળતા થાય છે. વિદ્યાસત્તાલક્ષમીવડે જેઓ ધર્મની આરાધના કરે છે અને વિદ્યાદિને સદુપયોગ કરે છે તેઓની આર્યતા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિદ્યાસત્તા લક્ષમીથી ધર્મની આરાધના જે ન કરવામાં આવી તે અનાર્યત્વ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્મો સજી વન રહે છે તેમાં સજીવન શક્તિ હોય તે તેઓ સજીવન રહી શકે છે. જે ધર્મ, વિશ્વજીને સમાન ગણીને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધર્મમાં અને
For Private And Personal Use Only