________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ve
જેથી ગૃહજીવનમાં ધામિક જીવન ગાળવામાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિ કરી શકાય. લક્ષ્મીસત્તાવિદ્યાના જીવનથી મનષ્યાએ માહ્યજીવને જીવાય એવા ધર્મપ્રબંધવડે પ્રવર્તવું જોઇએ. હાલ પાશ્ચાત્ય દેશોમાં લક્ષ્મી, વિદ્યા અને સત્તાનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી તે ખાદ્યપ્રગતિજીવને જીવવાને શક્તિમાન થએલા છે. પરતું તેમાં ધર્મવિરૂદ્ધ એવાં ધર્મકર્મોવડે બાહ્યજીવને જીવવું એવા ધાર્મિક ઉદ્દેશ વિસ્મરવા ન જોઈએ. ધર્મવિરૂદ્ધ ધર્મપ્રબંધાવડે બાહ્યજીવન પ્રગતિ અનુકૂલ સત્તાલક્ષ્મી અને વિદ્યાની પ્રગતિ થવી જોઈએ. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરોપનું કર્મસૂત્ર છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ એ આર્યદેશનું કર્મસૂત્ર છે. પ્રગતિ પ્રચારક કમસૂત્રેાવડે ગૃહસ્થ મનુષ્યા જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેને અને તેઓના ધર્મના નાશ થાય છે. વિદ્યા સત્તા અને લક્ષ્મીથી હીન જંગલી પ્રજાઓ જેમ પડતી સ્થિતિમાં આવી પડેલી છે તેમ જે દેશના લેાકેા વિદ્યા સત્તા અને લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે તેની તેવી સ્થિતિ થાય છે. ધીમનુષ્યાની પાસે વિદ્યા સત્તા અને લક્ષ્મી હોય છે તે તેના સદુપયેાગ થાય છે અને ઉલટા તેથી અધર્મીઓના-નાસ્તિકાના ઉદ્ધાર કરી શકાય છે. સત્વગુણી મનુષ્યા વિદ્યાસત્તા લક્ષ્મીવડે દેશની, સમાજની, સંઘની અને વિશ્વવતિ સર્વ જીવોની આબાદી કરવા પ્રયત્ન કરી શકે છે. અતએવ સત્ત્વગુણી મનુષ્યોએ આહ્વાન્નતિ જીવનથી સર્વજીવાના શુભાર્થે જીવવું જોઇએ. બાહ્યપ્રગતિ અને આન્તરપ્રગતિકારકસર્વજીવનસૂત્રને સારી રીતે અભ્યાસ કરવા જોઈએ અને પશ્ચાત્ બન્ને પ્રકારની પ્રગતિના જીવનથી જીવવા સર્વેશુભધર્મ પ્રબંધવડે ચથાચિત કર્મો કરવાં જોઇએ. જીવવું શા માટે જોઇએ ? તેના ઉત્તર આ શ્લોકના ભાવાર્થથી મળી શકે તેમ છે. અન્યાના દાસ બની જે દુઃખમય જીવન ગાળવું તે માટે જીવવાની જરૂર નથી. માહ્યસત્તાધારિયા, વિદ્યાધિકારિયા અને લક્ષ્મીજનાને શુભમાર્ગે દોરીને સર્વજીવાના ધ્યેયમાટે જીવવું જોઇએ. માથપ્રગતિના સજીવન મંત્ર વિદ્યા લક્ષ્મી સત્તાની પ્રવૃત્તિ છે. જો ઉપર્યુક્ત મંત્રની આાધના ન કરીતો આત્મશક્તિયોની પ્રાપ્તિમાટે સ્વતંત્ર જીવન ગાળવા
For Private And Personal Use Only