________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–બન્નતિજીવનપ્રદ અને આન્તરઆધ્યાત્મિક પ્રગતિપ્રદ ધર્મકાર્યો કરવાની ધર્મદ ચગ્ય પ્રવૃત્તિને જણાવવામાં આવે છે.
श्लोक. बाह्योन्नतिः सदा साध्या, धर्माविरुद्धकर्मभिः। उदयेनान्वितो धर्मो, बाह्यव्यवहृतेःशुभः ॥१६२॥ जीवन्ति सत्तया लक्ष्म्या, विद्यया च जनाभुवि। यैर्य धर्मप्रबन्धैश्व, सेव्यं तत्तद्यथोचितम् ॥१६३॥ धर्मोन्नतिविवृद्ध्यर्थ, सेव्यं सात्विककर्म यद् । देशकालानुसारेण, सर्वशक्तिप्रदायकम् ॥१६४॥ यत्र धर्मेभवेत् सेवा, सर्वजीवोपकारिका। औदार्यदृष्टितो धर्मो,विश्वे व्याप्नोति निश्चयः॥१६५॥ आत्मार्पणं सदाकार्य, धर्मरक्षणहेतवे। यत्र धर्माजयस्तत्र, धर्मेणैव सदोन्नतिः ॥१६६॥ धर्मोन्नतिर्भवेद्यस्मा, सर्वदेशे सुशान्तिदा। तादश्यो योजनाः सर्वा, कर्तव्या दीर्घदृष्टितः॥१६७॥
વિવેચન –કમગીઓએ ધર્માવિરૂદ્ધક વડે સદા ધર્મોન્નતિકારક બાન્નતિ સાધવી જોઈએ. બાહ્યાન્નતિ સહિતધર્મ ખરેખર બાહ્ય
વ્યવહારથી શુભ છે. બાહ્યાન્નતિની સાથે ધર્મોદયને વ્યાવહારિક સંબંધ વર્તે છે. બાહ્યાન્નતિ પણ શુભળ્યવહાર ધર્મ છે. બાન્નતિ સાધક ધર્મવ્યવહાર આદરવા એગ્ય છે. નિવૃત્તિમય પ્રવૃત્તિ માર્ગવિહારકેએ બાન્નતિ સાધવી જોઈએ. બાહ્યાન્નતિના અનેક ભેદ છે. સર્વપ્રકારની બાહાશુભેન્નતિને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ગૃહસ્થોએ સ્વાધિકારતઃ સાધવી જોઈએ. બાહ્યલેકવ્યવહારથી ઉદયસહિત ધર્મ, વિશ્વજીવિનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આધ્યાત્મિક બળથી બાહ્ય ધર્મોન્નતિ
For Private And Personal Use Only