________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આત્માનુભવી ધર્માંચાર્યની એક ક્ષણ માત્ર પણ સંગતિ દ્રવ્યથી અને ભાવથી નહી' ત્યજનાર એવા ભક્તાના ઉદ્ધાર થાય છે અને તે બ્રહ્મયૈાતિના અનુભવ કરી સર્વકર્માની પેલીપાર જાય છે. સર્વદેશામાં ધર્મોદ્વારક મુનીન્દ્રો મહાત્માએ કે જે સાકાર ઈશ્વશ ગણાય છે તે પ્રકટે છે. તેના સામે આસુરીસંપત્તિમાને પડે છે તેમાં તેઓના પરાજય થાય છે અને તે જે અનુભવો ઢંકાઈ ગએલા હોય છે તેઓને તથા ગુપ્ત સિદ્ધાંતાના પ્રકાશ કરે છે. એવા ગુરૂ ઈશ્વરસ્વરૂપ મહાત્માઓની સેવા ભક્તિ કરવી અને ધર્મનેા ઉદ્ધાર કરવા તેમની આજ્ઞા પ્રમાણે અન્તાં અને બાહ્યમાં પ્રવર્તવું જોઇએ.
અવતરણઃ—ઉપર્યુક્ત મહાત્મા સદ્ગુરૂ પ્રભુની આજ્ઞાપૂર્વક ધર્મપ્રવર્તકશાસનન્નતિકારકકર્મો કરવાં જોઇએ અને સન્ત સાધુઓની ભક્તિપૂર્વક તેઓના સંરક્ષણકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ, તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે.
भासन्ते सदुपाया ये, देशकालानुसारतः । शुद्धधर्म प्रवद्धयर्थं ते ते सेव्याः प्रयत्नतः ॥ १५६ ॥ दीर्घदृष्टयनुसारेण, शासनोन्नतिकारकम् । सर्वत्र धर्मवृद्धयर्थं, सेव्यं कर्म सुयुक्तितः ॥ १५७ ॥ सतां संरक्षणार्थयत्, सेव्यं कर्म विवेकतः । धर्मोत्पत्तिर्यतो विश्वे, साधुभ्यो जायते ध्रुवम् ॥ १५८ ॥ साधूनां सेवनं कार्य, देयं दानं सुभक्तितः । साधुसङ्घस्य योग्यंयत्, कर्तव्यं तत्तु भावतः ॥ १५९ ॥
શબ્દાર્થઃ—સત્ય શુદ્ધધર્મની વિશ્વમાં પ્રવૃદ્ધિ માટે દેશકાલાનુસારે જેજે સદુપાચા ભાસે તેતે ઉપાચાને કર્મયોગીઓએ પ્રયત્નથી સેવવા જોઇએ. દીર્ધદયનુસાર સર્વત્ર વિશ્વમાં ધર્મવૃદ્ધિમાટે શાસનન્નતિ કર્મને યુક્તિથી સેવવું જોઈએ. સાધુના અને સાધ્વીઓના સંરક્ષ
For Private And Personal Use Only