________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ ટળે છે. માટે લેકેષણા, વિસેષણા, કીતિની એષણ, અહેમમતાની વૃત્તિ, આદિ સર્વ અશુદ્ધ ધર્મને ત્યાગ કરીને એવા ધર્મોદ્ધારક મહાત્મા પ્રભુનું સર્વસ્વાર્પણ કરીને શણુઅંગીકાર કરવું જોઈએ કે જેથી આત્માનુભવ થાય અને એક્ષપદમય બની જવાય. આત્મજ્ઞાની વેગ મુનિવરને અનુભવ કરીને તેઓની સેવા કરવી જોઈએ. સર્વ પ્રકારની શિકાઓને ત્યાગ કરીને અને સર્વ ભીતિને ત્યાગ કરીને ધર્મેદ્રારક મહાત્માઓની આજ્ઞા પ્રમાણે ધર્મકર્મમાં પ્રવર્તવું જોઈએ. ધર્મેદ્રારક આત્મજ્ઞાની મહાત્માગુરૂની આજ્ઞાવિના તપ, જપ સંયમની સફલતા થતી નથી. આત્મજ્ઞાની મહાત્મા પ્રભુનાં દર્શન કરીને તેમના સહવાસમાં રહેવું જોઈએ અને તેમની કૃપા મેળવવી જોઈએ. ધર્મોદ્વારક મહાત્માએ જ જગદુદ્ધારકે છે. નિરાકારરૂપ પરમાત્મા ને શુદ્ધ પરબ્રહ્મને સાક્ષાત્કાર કરવાને સાકારપરમાત્મારૂપ મુનીન્દ્રોને–મહાત્માઓને અનુભવ સાક્ષાત્કાર થાય છે, ત્યારે અગ્રગામિ સર્વ અનુભ
ની પ્રાપ્તિ થાય છે. અત એવ પ્રથમ ધર્ણોદ્ધારકધર્મપ્રદાતા મહાત્મા ગુરૂની સેવા કરવી જોઈએ. ધર્મેદ્રારક મુનીન્દ્રના સર્વ વિચારનાં અને સર્વ આચારનાં રહસ્યને અવધવાથી પૂર્ણશ્રદ્ધાબલે તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી સત્ય અનંતશુદ્ધબ્રહ્મમય થવાય છે. એમ નિઃશંક અવધવું. આત્મજ્ઞાનિમહાત્માગુરૂએ, ભકતના શિષ્યોના અજ્ઞાનને નાશ કરે છે અને ભક્તશિષ્યના હૃદયમાં જ્ઞાનને પ્રકાશ કરે છે માટે તેવા મહાત્મા ગુરૂમળ્યો પશ્ચાત્ કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. એવી શ્રદ્ધા ધારણ કરીને તેઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સેવાયેગ, ભક્તિયોગ અને કર્મવેગની પ્રવૃત્તિમાં ગુજ્ઞાથી શિષ્ય પ્રવૃત્ત થઈને આત્મજ્ઞાનની ચેગ્યતા મેળવે છે અને પશ્ચાત તેઓ આત્મજ્ઞાનના માર્ગથી પતિત થતા નથી. અનેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રો-ધર્મચારે-ધર્મપ્રવૃત્તિ વગેરેના પ્રવર્તક સ્થાપક રક્ષક અને સર્વ પ્રકારની મલિનતાના નાશક, મહાત્મા ધર્માચાર્યોને સત કષ્ટ વિનય કરે અને તેમને સર્વસમર્પણ કરી તેમના ચરણમાં સદા આળોટવું એજ ગૃહસ્થોનું અને ત્યાગીઓનું પરમધર્મર્તવ્ય છે. અહમમતા, દેહાધ્યાસ અને નામાથ્યાસ વગેરેનો ત્યાગ કરીને મુનીન્દ્ર
For Private And Personal Use Only